________________
૩૪
લલિત વિસ્તર : આગમવિહિત શ્રેમાગની ઉદુષણ
આમ સૂત્રઅબાધાથી જે અપવાદ છે તે ઉત્સર્ગભેદ જ છે, નહિં કે સૂત્રબાધાથી હેય તે. એટલે સૂત્રબાધાથી જે અપવાદ સેવવામાં આવે તે ભલે કદાચ તાત્કાલિક કંઈક લાભ કરતો
હોય તે પણ પરિણામે તે મહાહાનિ કરે છે. એટલે જ અત્રે સૂત્રબાધાથી કહ્યું છે કે- “ગુરુલાઘવચિંતાના અભાવથી અહિતાનુબંધી હિત અપવાદસેવન તે અસમંજસ છે.-જુસ્ટરિનામવેર હિતમદિતાનુવચનમસ'. પરમગુરુ લાઘવકારિ અર્થાત્ જેમાં લાભ અધિક છે ને હાનિ અલપ છે એવી ગુલાઘવ કુકસત્વચેખિત ચિંતા જ્યાં નથી, એવું હિત પણ અહિતને અનુબંધ કરનાર હેવાથી
અસમંજસ-અસમુચિત છે. અને આવા ગુલાઘવચિંતા રહિત અહિતાનુબંધી અપવાદનું સેવન કરવું, તે પરમગુરુનું લાઘવ (લઘુપણું-હલકાપણ) કરનારું એવું શુદ્ધ સત્ત્વનું–જતુનું વિલસિત-ચેષ્ટિત છે. અર્થાત્ આખા જગત કરતાં પણ જેનું ગુણગૌરવ ગુરુ (ભારી) છે એવા પરમ જગદ્ગુરુ તીર્થકરનું લાઘવ (લઘુપણું) તે ક્ષુદ્ર પ્રાણી પોતાના અવિધિયુક્ત અપવાદસેવનથી કરે છે, તે પરમગુરુને ને તેના સંબંધી ચૈત્યવંદન કિયાને જેને તેને આપવાથી કે ગમે તેમ ચઢા તદ્દા લૌકિક રીતે કરવાથી તે નીચી-હલકી-લઘુ પંક્તિએ ઉતારી મૂકી તેની આશાતના કરે છે, અને આમ પરમગુરુનું લાઘવ કરવું તે શુદ્ર-પામર જીવનું ચેષ્ટિત છે.
આનું–શુદ્ધસત્ત્વવિલસિતનું અપવાદપણે અંગીકરણ પણ અનાત્માનું સંસાર
સરિતમાં કુશકાશાવલંબન છે, “રસંસાર છૂતfa કુરાલતેવું અપવાદગ્રહણ ઘટવન'. જેને તેને આપવારૂપ અવિધિપ્રગનું અથવા યોદ્ધા સંસારસરિતસ્ત્રોતમાં તદ્રા ગમે તેમ ગાડરીઆ પ્રવાહ પ્રમાણે લૌકિક રીતે પ્રવેગનું તણખલાને બાઝવા અપવાદરૂપે પ્રહણ તે તે ક્ષુદ્ર સત્ત્વનું ચેષ્ટિત છે એમ ઉપરમાં જેવું! કહ્યું. આવા રૂઢિ પ્રમાણે હાયે રાખવારૂપ કે જેમ ચાલે છે તેમ
ચલાવ્યે રાખવારૂપ અપવાદનું ગ્રહણ તે તે સંસારસરિતાના પ્રવાહમાં કુશકાશના–તણખલાના અવલંબન જેવું છે. જેમ નદીના પ્રવાહમાં તણાતો મનુષ્ય તણખલાને બાઝે, તે તેને વિસ્તાર થાય નહિં, તેમ આવા તણખલા જેવા અપુષ્ટ આલંબનરૂપ અપવાદને જે અનાત્મ આલબે, તેને સંસારસરિઘી નિસ્તાર થાય નહિં, એટલું જ નહિં પણ તે સંસારસરિતાના સ્રોતમાં તણાયા જ કરે. અર્થાત્ આ અનાત્મજ્ઞ જીવને આત્મસ્વરૂપનું ભાન જ નથી, એટલે તે બિચારા પામર છે રૂઢિગતપણે કે લૌકિકપણે કિયા કરતા રહી અમે તરશું એમ મિથ્યા આત્મસંતોષ માને છે, પણ તે તેમનું માનવું વંચક ઠગની પેઠે ઠગારું જ થઈ પડે છે. કારણ કે મૂળ સ્વરૂપ લક્ષ્યનું ભાન નહિં હેવાથી, લક્ષ્મ વિનાના બાણની પેઠે, તેના સર્વ ગ–કિયા–ફળ મેક્ષફળથી વંચિત કરનારા વંચક-આત્મવંચક થાય છે, એટલે તેઓ ચારે ગતિમાં રખડતા રહી સંસારસરિતમાં તણાયા જ કરે છે. આમ આત્મસ્વરૂપનું જેને ભાન નથી એવા અનાત્મો ભલે સુદ્રસત્ત્વવિલસિતરૂપ અપવાદનું આલંબન રહે, પણ તે તણખલા જેવા અપુષ્ટ આલંબનથી તેઓ સંસારસરૂિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org