________________
૩૩
સૂત્રબાધક અપવાદને તિરસ્કાર : પરમગુલાઘવારિ #સત્વચેષ્ઠિત
અર્થ:–અપવાદ પણ સુત્રઅબાધાથી ગુલાઘવ આલેચનપર, અધિક દોષ નિવૃત્તિથી શુભ, શુભાનુબન્ધી, મહાસત્ત્વ આસેવિત એ-ઉત્સભેદ જ છે, નહિં કે સૂત્રબાધાથી. ગુલાઘવચિન્તાના અભાવથી અહિતાનુબંધી હિત અસમંજસ હેઈ, પરમ ગુરુનું લાઘવકારિ એવું શુદ્ધ સત્ત્વનું વિભિત (વિલસિત-ચેષ્ટિત) છે,
આનું અંગીકરણ પણ અનાત્માનું સંસારસરિત-સ્ત્રોતમાં કશકાશઅવલંબન છે, એમ સર્વથા પરિભાવન કરવા યોગ્ય છે.
વિવેચન પાપ નહિ કેઈ ઉસૂત્ર ભાષણ જિસે, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિધાર તરવારની.”
-શ્રી. આનંદઘનજી. અત્રે કઈ શંકા કરે કે આપ આ સૂત્રોક્ત વિધિ અનુસાર વર્તવાની ને અધિકારીપ્રયોગની વાત કરે છે, તે તેમાં શું અપવાદ નહિં હોય? તેને અન્ન જવાબ આપે
છે કે અપવાદ પણ “સૂવાલાપ' સૂત્રઅબાધાથી હવે જોઈએ, અપવાદ પણ સૂત્ર અવિરુદ્ધ હવે જોઈએ. કારણકે ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ જે સત્રઅબાધાથી જે આજ્ઞા જ્ઞાનીએ કરી છે, તે કેવલ જીવના કલ્યાણહેતુએ, જેમ કે હેય? આત્માર્થ ઉત્પન્ન થઈ વર્ધમાન થાય ને સુરક્ષિત બને એમ એક
સ્વરૂપાનુસંધાન લક્ષ્યના એકસૂત્રપણે કરી છે. એટલે સૂત્રથી અવિરુદ્ધ એ અપવાદ પણ “ગુલાઘવ આલેચનપર” “ ગુઢાઘવાચના:” અર્થાત્ જેમાં ગુણ અધિક અને દેષ અલ્પ હોય, લાભ વિશેવ ને હાનિ લેશ હોય એવા ગુલાઘવને વિચાર પ્રધાન હોય-એ સાચી વાણુયાગતવાળે જોઈએ. એટલા માટે જ અત્રે કહ્યું કે તે “અધિક દેષ નિવૃત્તિ વડે કરીને શુભ (પ્રશસ્ત) અને શુભાનુબંધી”—શુભભાવને અનુબંધ કરનાર હવે જોઈએ અને આ જે સૂત્રઅબાધક, ગુલાઘવ ચિંતાવાળે, શુભ અને શુભાનુબંધી અપવાદ છે, તે તે કારણવિશેષે મહાસત્વ મહાત્માઓએ આત્મસંયમની રક્ષાથે સેવન કરેલે ઉત્સર્ગને ભેદ જ છે કારણકે આ અપવાદ પણ ઉત્સર્ગના ભંગ માટે નહિ, પણ ઉત્સર્ગની રક્ષા અર્થે જ સેવવામાં આવે છે, એટલે તે ઉત્સર્ગફલહેતુ હેઈ ઉત્સર્ગવિશેષ જ છે.
vf7–3gવાલોf-ઈત્યાદિ. વત્સમેટ ga-ઉત્સર્ગભેદ જ. ઉક્તલક્ષણવાળે અપવાદ ઉત્સર્ગસ્થાનાપન્નપણાએ કરીને ઉત્સર્ગફલહેતુ છે એટલા માટે ઉત્સર્ગવિશેષ જ છે. તહેવારમ-આનું એટલે શુદ્ધસત્ત્વવિભિતનું અપવાદપણે અંગીકરણ પણ, આદરણ પણ, તે પછી અનંગીકરણનું તે પૂછવું જ શું ? આલંબન નથી થતું એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. - કાટખ્યનમૂ-કુશ અને કાશ તે કુશ-કાશ, તેઓનું આલંબન-આશ્રયણુ તે અનાલંબન જ છે – અપુષ્ટ આલંબનપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org