SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : આગમવિહિત શ્રેયમાર્ગની ઉદૂષણ સુભાષિત વદે છે કે- “ દિ પ્રથાનમુઠ્ઠધ્યાપને દિતા. “વચકત જ પંથે ખરેખર! વચનેક્ત જ પંથ શિવાય હિતપ્રાપ્તિને શિવાય હિતપ્રાપ્તિનો બીજે કઈ ઉપાય છે નહિં. કારણ કે જેણે પરમ આત્મહિત પ્રાપ્ત બીજે કઈ ઉપાય કર્યું છે, એવા પ્રાપ્ત આપ્ત પુરુષનું વચન તે જ આગમ છે એટલે છે નહિં આવા આત્માનુભવી આપ્તનું આગમવચન જ જીવને આત્મહિતને એક અને અદ્વિતીય ઉપાય છે, અને આ જીવને તે તથા પ્રકારને અનુભવ છે નહિં, એટલે અનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિ થકી ઈષ્ટફલની સિદ્ધિ નથી. જેનું ફલ દષ્ટ છે એવા કૃષિ આદિમાં તેના ઉપાયપૂર્વક પ્રવેત્ત તે ઈષ્ટફલસિદ્ધિ થાય, પણ જેનું ફલ અદષ્ટ છે એવા નિધાનખનન (ખજાને દ) આદિમાં તો તેને તજ્ઞ આપ્તના ઉપદેશપૂર્વક પ્રવર્તે તે જ નિધાનપ્રાપ્તિરૂપ ઈષ્ટફલસિદ્ધિ થાય. તેમ અદષ્ટ અચિંત્ય અતીંદ્રિય ફલવાળા પરમનિધાનરૂપ ચૈત્યવન્દન વિષયમાં પણ પરમ આત્માનુભવી આપ્તના ઉપદેશપૂર્વક પ્રવર્તે તે જ એક્ષપ્રાપ્તિરૂપ ઈષ્ટફલસિદ્ધિ થાય. એટલા માટે મુમુક્ષુએ આપ્ત પુરુષના આગમવચન અનુસાર જ પ્રવર્તાવા ગ્ય છે. આમ વચનેક્ત પંથ શિવાય–આગમવિહિત વિધિમાર્ગ શિવાય હિતપ્રાપ્તિને બીજે ઉપાય નથી, એટલે આ ઉપયોગાદિ–બહુમાનાદિરૂપ ઉક્ત વિધિમાર્ગ છેડી સ્વચ્છેદે પ્રવૃત્તિ કરતાં ઈષ્ટફલસિદ્ધિ નથી. એટલું જ નહિં પણ ખોટી પ્રણાસ્વછંદ પ્રવૃત્તિથી લિકારૂપ સ્વછંદપ્રવૃત્તિથી સમ્યફ ચૈત્યવદન પ્રવૃત્તિના લાઘવલાઘવઆપાદન આદિ આપાદાન–લાઘવકરણ (હલકાપણું કરવા) વડે કરીને સાચી શિષ્ટ પ્રવૃત્તિને નિરોધ થાય છે, જેથી કરીને ઈલસિદ્ધિને ઉલટ વિઘાત જ-અટકાયત જ–અંતરાય જ હોય છે. માટે અધિકારી અધિકારીના વિવેક વિના આ અચિન્ય ચિન્તામણિ સમા ચિત્યવન્દનને અનધિકારીમાં પ્રયોગ કરે, તે ભેંસ આગળ ભાગવત”ની જેમ અથવા “ડુક્કર પાસે મોતીને ચારે નાંખવા”ની જેમ (Casting pearls before swine) આવી મહત્ વસ્તુને જ્યાં ત્યાં ફેંકી દેવારૂપ હેઈ, તે સકિયાનું લાઘવ-હલકાપણું કરવા બરાબર ને યથાસૂત્ર ક્રિયાનું વિલેપન કરવા બરાબર છે, એટલે તેથી ઈષ્ટફલને અંતરાય હોય એમ કહ્યું તે યથાર્થ જ છે. અપવાદ પણ સૂત્રઅબાધાથી હોય, પણ સૂત્રબાધાથી અપવાદનું સેવન તે પરમગુરુનું લાધવકારિ શુદ્ધસત્વચેષ્ટિત છે ને તેનું ગ્રહણ તે સંસારસરિતસ્ત્રોતમાં તણખલાને પકડવા જેવું છે, એમ માર્મિક કથન કરે છે– अपवादोऽपि सूत्राबाधया गुरुलाघवालोचनपरोऽधिकदोषनिवृत्त्या शुभ: शुभानुबन्धी महासत्त्वासेवित उत्सर्गभेद एव, न तु सूत्रबाधया । गुरुलाघवचिन्ताऽभावेन हितमहितानुबन्ध्यसमंजसं, परमगुरुलाघवकारि क्षुद्रसत्त्वविजृम्भितमिति ॥ ___ एतदङ्गीकरणप्यनात्मज्ञानां संसारसरिच्छ्रोतसि कुशकाशावलम्बनमिति परिभावनीयं सर्वथा ॥२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy