________________
યિોગ મહાપ્રયોગ : અનધિકારીપ્રવેગે પ્રક્તકૃત મહાઅકલ્યાણ
૩૧ લેક સંજ્ઞાથી લેકા જવાતું નથી.”—શ્રીમદ રાજચંદ્ર. “આદર્યો આચરણ લેક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તે કાર્ય તિણે કેન સી.” શ્રી દેવચંદ્રજી
૪.
આગમવિહિત માર્ગની ઉદઘોષણાઃ સૂત્રબાધક અપવાદને તિરસ્કાર
વચનોક્ત પંથ શિવાય હિતપ્રાપ્તિનો બીજો ઉપાય નથી, એમ આગમવિહિત વિધિમાર્ગની સુવિહિતશેખર હરિભદ્રજી ઉધોષણા કરે છે–
न हि वचनोक्तमेव पन्थानमुलंध्यापरी हिताप्त्युपायः । न चानुभवाभावे पुरुषमात्रप्रवृत्तेस्तथेष्टफलसिद्धिः, अपि च लाघवापादनेन शिष्टप्रवृत्तिनिरोधतस्तद्विघात एव ॥९
અથ–ખરેખર! વચનકત જ પંથે ઉલ્લંઘીને (શિવાય) હિતપ્રાપ્તિનો બીજો ઉપાય નથી. અને અનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિ થકી તથા પ્રકારે ઇષ્ટફલસિદ્ધિ નથી, એટલું જ નહિં પણ લાઘવઆપાદન વડે શિષ્ટ પ્રવૃત્તિના નિરોધ થકી તેને (ઈફલસિદ્ધિ) વિઘાત જ હોય છે.
વિવેચન “તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે..૧૩ દરિશણ. શ્રી આનંદઘનજી
અત્રે કઈ શંકા કરે કે–અત્રે શુભ કૃત્યમાં પુરુષ માત્ર પ્રવૃત્તિ એજ હિતને ઉપાય છે, એમાં વચનની અપેક્ષા શી? તેને ઉત્તર આપતાં શાસ્ત્રકાર મહર્ષિ લલિત
પુરુષ માત્ર પ્રવૃત્તિ પણ હિતપ્રાપ્તિ ઉપાય હેય, નહિં કે વચનોક્ત જ પંથ એમ આશંકાને કહ્યું– રાજુમાફિ.આ અભિપ્રાય છે–પૂર્વે સ્વયમેવ દૃષ્ટફલવાળા કૃષિ આદિમાં તેના ઉપાયપૂર્વક, અને અદષ્ટફલવાળા નિધાનખનનાદિ કર્મમાં આપ્તપદિષ્ટ ઉપાયપૂર્વક પ્રવૃત્તિને સ્વાભિલષિત ફલસિદ્ધિ અવશ્ય હોય છે –નહિં કે અન્યથા. એટલા માટે અતીન્દ્રિય ફલવાળા ચૈત્યવન્દનમાં ફલ પરત્વે સ્વાનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિના આશ્રયણથી વિવક્ષિત ફલસિદ્ધિ નથી -વ્યભિચાર સંભવને લીધે; એથી કરીને શાસ્ત્રોપદેશ થકી તેમાં પ્રવર્તવું એગ્ય છે. સfv ૨-એ દૂષણાન્તરના સમુચ્ચય અર્થમાં છે. યદચ્છી પ્રવૃત્તિથી સમ્યફ ત્યવન્દન વિધિના સ્ટાવવાન-લાધવઆપાદન વડે, લધુકરણ વડે, શિષ્યવૃત્તિનિયતઃ-શિષ્ટ પ્રવૃત્તિના નિરોધ થકી, પૂજ્ય પૂજારૂપ શિષ્ટાચારના પરિહાર થકી, તgિવાત gવ-તેનો વિઘાત જ, ઉપાયાન્તરથી પણ સંભવતી તથા પ્રકારની ઈષ્ટફલસિદ્ધિને વિશ્કેભ જ હોય છે. કહ્યું છે કે –“તિવાતિ વિ : પૂક્યqજ્ઞાતિમ:”—પૂજ્ય પૂજાન વ્યતિક્રમ શ્રેયને પ્રતિબંધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org