SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક एवं हि कुर्वता आराधितं वचनं, बहुमतो लोकनाथः, परित्यक्ता लोकसंज्ञा, अङ्गीकृतं लोकोत्तरयानं, समासेविता धर्मचारितेति । अतोऽन्यथा विपर्यय इत्यालोचनीयતિતિક્રમામોર ! “ અર્થ :-કારણ કે એમ કરતાં તેનાથી (અધ્યાપકથી) વચન આરાધિત થયું, લેકનાથ બહુમત થયા, લોકસંજ્ઞા પરિત્યક્ત થઈ, લત્તર યાન (માગમન) અંગીકૃત થયું, ધર્મચારિતા સમાવિત થઈ; આનાથી અન્યથા (ઉલટા પ્રકારે) વિપર્યય (વિપરીતપણું) છે, એમ આ અતિ સૂક્ષ્મ આભેગથી (મતિવિસ્તારથી) આલોચવા યોગ્ય છે. “ | વિવેચન ચરમ નયણ કરી મારગ જેવતો રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર.–શ્રી આનંદઘનજી આમ ઉપરમાં કહ્યું તેમ અધિકારી પ્રાગે પ્રયતૃકૃત જ તેનું અકલ્યાણ હોય છે, એટલા માટે અધ્યાપક ગુરુ પિતાની જોખમદારી બરાબર સમજી ઉક્ત લિંગ પરથી અધિકારપણાની સમ્યક્ પરીક્ષા કરી આના અધ્યાપનમાં–શિક્ષણમાં પ્રવર્તે. કારણ કે “ઇલ્વે f સુતા રાધિતં ઘર ” ઈ એમ કરતાં ખરેખર! અધિકારીઅગ તેણે (૧) વચનનું-ભગવાનની આગમરૂપ આજ્ઞાનું આરાધન કર્યું. કરે તેણે વચન (૨) અને એમ આજ્ઞા આરાધવાથી તે લેકના નાથનું બહુમતપણુંઆરાધ્યું છે. પરમ સંમતપણું–માન્યપણું કર્યું, બહુમાન કર્યું. (૩) અને એમ આ લેટેત્તર દેવના અને તેની આજ્ઞાના બહુમતપણાથી લકસંજ્ઞાને પરિત્યાગ કર્યો, લોકદષ્ટિએ ધર્મ માનવારૂપ લકસંજ્ઞાને, ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ઓઘદ્રષ્ટિરૂપ લેકદષ્ટિને સર્વથા ત્યાગ કર્યો જનમનરંજન રૂપ લેકપંક્તિમાં બેસવાનું છોડી દીધું. (૪) અને એમ અંધશ્રદ્ધારૂપ લૌકિક માર્ગ છોડી, અલોકિક–લેકે ત્તર માગે ગમન કરવાનું અંગીકાર કર્યું. (૫) અને એમ લકસંજ્ઞા છેડી લેકેર માર્ગો ગમન કરવાથી તેણે સાચેસાચા ધર્મચારિપણાનું સમ્યક્ આસેવન કર્યું, ખરેખરૂં નિર્દભ ધાર્મિકપણું આચર્યું. પણ આનાથી અન્યથા એટલે કે અધિકારિપ્રયોગ કરે તે વિપર્યય હાય, ઉપર કહ્યું તેથી બધું ઉલટું જ હોય. અર્થાત્ તેણે ભગવાનનું આજ્ઞારૂપ વચન આરાધ્યું નહિં, એટલે ભગવાન લેકનાથને બહુમત કર્યા નહિં, એથી લકસંજ્ઞા છોડી અનધિકારિપ્રયોગે નહિ ને લેકોત્તર માગે ગમન કર્યું નહિ અને સાચું ધર્મચારિણું એથી ઉલટું આચર્યું નહિ. આ બધુંય વિવેકી વિચારકે અતિ સૂક્ષ્મ આગથી એટલે કે પિતાને બુદ્ધિવિસ્તાર જેટલે પહેચે ત્યાંસુધી સૂકમપણે વિચારવા યોગ્ય છે. આમ જ્ઞાની પુરુષે જીવન એકાંત હિતેહેતુએ આ અધિકારી પ્રગની એટલે કે અધિકારી જીવને જ આ આપવાની વાત કહી છે. rfકે ? સ્ટોરંજ્ઞા-લેસંજ્ઞા, ગતાનગતિકલક્ષણા લેકટેરિ. સ્ટોત્તાવારજૂ-લે કેત્તર પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy