SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિનાસેવન થકી લાઘવપાદનથી મહાઅકલ્યાણ ૨૯ આવે તે તેને આરોગ્ય આપી દીર્ઘાયુ બક્ષે છે; પણ મંદાગ્નિવાળા અનધિકારી દુ ળ મનુષ્ય પર તેના પ્રયાગ કરવામાં આવે, તે તે તેને જીરવવાની શક્તિના અભાવે ભારે પડી જાય છે અને પ્રાણાંત વિપરીત પરિણામ પણ આપે છે; તેમ આ ધર્મોનુષ્ઠાનરૂપ ચેગ –રસાયનના પ્રયાગ ઉદ્દીપ્તશક્તિસ`પન્ન ચેાગ્ય અધિકારી પર કરવામાં આવે તે તેને બરાબર પચે છે અને ભવરોગના નિર્મૂળ નાશ કરી અજરામરપણ આપે છે; પણ મદશક્તિવાળા અચેાગ્ય અનધિકારી જીવ પર આને પ્રયાગ કરવામાં આવે તે તે તેને આત્મપરિણામપણે જરતું-પચતું નથી, અને આ સૂત્ર તા મને આવડે છે, આ ક્રિયા તા હું કરૂ છુ, આમાં તે શુ' છે ? ઈત્યાદિ પ્રકારે ઉલટું મિથ્યાભિમાન રૂપ અજીર્ણ-‘જ્ઞાનના અપચા 'ઉપજાવી મહાઅનર્થંકારી થઈ પડે છે, યાવત્ જ્ઞાનાદિ-ભાવપ્રાણહરણરૂપ ભાવમૃત્યુ કરે છે, આમ જે જ્ઞાન નિરાના હેતુ થઈ મહાકલ્યાણકારી મેક્ષનું કારણ થવું જોઈ એ, તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને માનના હેતુ થઈ મહાઅનથ કારી ભવમન્ધનનું કારણ થઈ પડે છે! “ જે જ્ઞાન માહિને રાનેા હેતુ થાય છે, તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. ’–શ્રીમદ્ રાજચદ્ર, અ. ૬૬૫. ( આ ધર્માનુષ્ઠાન ચાંગ ખરેખર! મહાપ્રયાગ છે, એક લેાકેાત્તર કેટને મેટા અખતા ( Great & grand experiment) છે. એટલે તે જો સવળે ઉતરે તેા બેડા પાર થઈ જાય, જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય; અને અવળા પડે તે જીવનું નાવડું ડૂબી જાય! મહદ્ વસ્તુની હીનઉપયેાગરૂપ આશાતનાથી અકલ્યાણ થઈ મહા હાનિ થાય,વિજ્ઞનાના પ્રયાગની પેઠે. એક ને એક વસ્તુમાંથી તેના ઉપયાગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે; તેમ આ ધર્માનુષ્ઠાનરૂપ ચેગપ્રયોગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! દા. ત. આત્માને આત્મસ્વભાવમાં સ્થિતિરૂપ આત્મધર્મ પમાડનારૂં ધર્મોનુષ્ઠાન જે આ લેાક-પરલેાક સંબંધી કામનાથી રહિતપણે કેવલ શુદ્ધ આત્માથે જ નિરહંકારપણે કરવાનું છે એવું વિધાન જ્ઞાની પુરુષાએ કર્યું છે; તે ધર્માનુષ્ઠાન પણ જો આ લેક-પરલેાક સંબંધી કામનાથી, પરભાવ-વિભાવની આકાંક્ષાથી અઢંકારપણે કરવામાં આવે, તે તે અત્માના ગુણુની ઘાત કરનારૂં આત્માને ઝેરરૂપ વિષઅનુષ્ઠાન થઈ પડે છે. આમ આ લેાક-પરલેાક સંબધી કામનાથી કરવામાં આવતું વિષ અનુષ્ઠાન ભાવવિધરૂપ હાઈ આત્માને મહાઅકલ્યાણનું કારણ થઈ પડે છે; અને તત્ત્વથી આ અકલ્યાણુનું કારણ પણ અનધિકારીમાં પ્રયાગ કરનાર ઉપદેશક જ થઈ પડે છે. એટલા માટે ઉપરમાં કહેવામાં આવેલા લિંગા–પ્રગટ ચિહ્નો પરથી તેની અધિકારિતા જાણીને આ ચૈત્યવન્દનના અધ્યાપનમાં તે ઉપદેશક પ્રવર્તે, એ જ તાત્પર્ય છે. ચોગ મહા પ્રયાગ અધિકારી પ્રયાગે પ્રયાકૃત મહા અકલ્યાણ એમ અધિકારીપ્રયાગ કરતા અધ્યાપકે વચન આરાવ્યું ઈ., એથી ઉલટુ કરતાં ઉલટું જ કર્યું", એમ કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy