SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારીને ઓળખવાના ચિહ્ન: અચિંત્ય ચિંતામણિ સમું ચૈત્યવન્દન २७ અચિત્ય ચિન્તામણિસમું ચૈત્યવન્દન પામીને પણ અધિકારી વિધિઅસેવનાદિથી મહા અકલ્યાણ પામે છે, ને તેના કારણિક પતે થાય છે, માટે અધિકારીમાં જ પ્રયોગ કરવાની અધ્યાપકને ભલામણ आह-क इवान धिकारिप्रयोगे दोष इति । उच्यते स ह्यचिन्त्यचिन्तामणिकल्पमनेकभवशतहसोपात्तानिष्टदाष्टकर्मराशिजनितदौर्गत्यविच्छेदकमपीदमयोग्यत्वादवाप्य न विधिवदासेवते, लाघवं चास्यापादयतीति । ततो विधिसमासेवकः कल्याणमिव महदकल्याणमासादयति । उक्तं च 'धर्मानुष्ठानवैतथ्यात, प्रत्यपायो महान्भवेत। रौद्रदुःखौघजनको, दुष्प्रयुक्तादिवौषधाद् ।। इत्यादि' अतोऽनधिकारिप्रयोगे प्रयोक्तृकृतमेव तत्त्वतस्तदकल्याणमिति लिङ्गैस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत । અર્થ :–શંકા–અનધિકારિપ્રયોગમાં એ તે ક દોષ છે ? (સમાધાન) કહેવામાં આવે છે–તે (અનધકારી),-અનેક ભવશતસહસ્ત્રથી ગ્રહેલ અનિષ્ટ દુષ્ટ અષ્ટ કમશિજનિત દોંગત્યનું (દારિદ્યનું) વિછેદનારૂં, એવું અચિન્ય ચિન્તામણિ સમું આ સત્યવદન) પણ પામીને, અગ્યપણાને લીધે, વિધિવત આસેવતો નથી, અને આનું લાઘવ આપાદન કરે છે, તેથી કરીને તે થકી વિધિસમાસેવક જેમ કલ્યાણને, તેમ તે મહત અકલ્યાણને પામે છે. કહ્યું છે કે ધર્માનુષ્ઠાન તથથી, પ્રત્યપાય મહા થાય; જ્યમ દુપ્રયુક્ત ઓસડે, શૈક દુઘ પ્રદાય.' અર્થાત-ધર્માનુષ્ઠાનના વૈતર્થ થકી (વિતથપણાથી–બોટાપણાથી) રૌદ્ર દુ:ખઘને જનક એ મહાન પ્રત્યપાય (ઉલટી હાનિ) હોય,-દુષ્પયુક્ત ઔષધ થકી જેમ હોય છે તેમ એથી કરીને અનધિકારિપ્રયોગમાં તત્ત્વથી પ્રાકૃત જ તેનું અકલ્યાણ છે, એટલા માટે લિગથી તેની અધિકારિતા જાણીને આના અધ્યાપનમાં પ્રવર્તે છે વિવેચન “ભાવ હો પ્રભુ! ભાવ ચિન્તામણિ એહ, આતમ હો પ્રભુ ! આતમસંપત્તિ આપવા; એહિ જ હે પ્રભુ! એહિ જ શિવસુખ ગેહ, તત્વ હે પ્રભુ! તત્ત્વાલંબન થાપવાછ... મૂરતિ હો પ્રભુ ! મૂરતિ અનંત જિર્ણદ–શ્રી દેવચંદ્રજી. “કામિત પૂરણ સુરત, સખી. આનંદઘન પ્રભુ પાય-સખી.”—શ્રી આનંદઘનજી. એટલે જિજ્ઞાસુ પુનઃ પ્રશ્ન કરે છે–અહો આચાર્યજી! અનધિકારીમાં આ ચિત્ય વન્દનને પ્રયોગ કરવામાં એ તે કયે દેષ છે, કે જેથી કરી અચિંત્ય ચિંતામણિ આપ ફરી ફરી અધિકારી પ્રગના નિષેધ પર આટલે બધે ભાર સમું ચૈત્યવંદન મૂકે છે ? એને ઉત્તર આપતાં ભાવિતાત્મા આચાર્યજી દે – આ ચિત્યવદન જેને મહિમા ન ચિંતવી શકાય એવું અચિત્ર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy