SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઘમ બહુમાન, વિધિપરતા, ઉચિતવૃત્તિ-એ ક્રમ ૨૫ આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે સૌથી પ્રથમ ધર્મ પ્રત્યે અને આ ધર્મક્રિયા પ્રત્યે બહુમાન–પરમાદર ભાવ હવે જોઈએ. આ બહુમાન હોય તે ધર્મની વિધિમાં તારપણું પ્રાપ્ત થાય અને ધર્મની વિધિમાં તત્પરપણું હોય, તે ધર્મબહુમાન, વિધિ- ઉચિત વૃત્તિ હોય, અર્થાત આ લેક-પરલેક સંબંધી કલ્યાણકારિ પરતા, ઉચિતવૃત્તિ એકમ એવી ઉચિત વર્તાના–આચરણ હોય. જેમકે-અસત્ય, ચેરી, વ્યભિ ચાર આદિના અને અશુદ્ધ અપ્રમાણિક અનુચિત વૃત્તિના-આજીવિકાના પરિત્યાગરૂપ ઉચિત પ્રવૃત્તિનું સેવન હેય. પણ આવી ઉચિત વૃત્તિ જેને ન હોય, ને જે અન્યાયથી અપ્રમાણિકતાથી અર્થોપાર્જન વડે વૃત્તિ-આજીવિકા કરતા હોય, જે જૂઠ– વ્યભિચાર આદિ દુરાચરણ સેવતે હેય, તે તે અનુચિતવૃત્તિ હોઈ અત્ર અનધિકારી જ છે. આવા અનધિકારી પ્રયોગે દેષ મ હે, “માનધિrfu s fત એટલા માટે પરાર્થપ્રવૃત્ત જનોએ આ કહેવામાં આવતા લિંગથી–ચિહ્નોથી તે અનધિકારીઓ ઓળખી લેવા યોગ્ય છે. ઉક્ત લક્ષણસંપન અધિકારીને ઓળખવાના લિંગપ્રગટ ચિહ્ન દર્શાવે છે– लिङ्गानि चैषां तत्कथा प्रीत्यादीनि । तद्यथा तत्कथाप्रीतिः, निन्दाऽश्रवणम् , तदनुकम्पा, चेतसो न्यासः, परा जिज्ञासा। तथागुरुविनय:, सस्कालापेक्षा, उचितासनं, युक्तस्वरता, पाठोपयोगः। तथा-लोकप्रियत्वं, अगर्हिता क्रिया, व्यसने धैर्य, शक्तितस्त्यागी, लब्धलक्षत्वं चेति ॥ एभिस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तत, अन्यथा दोष इत्युक्तं । ६ અર્થ:–અને એઓના લિંગ (ચિઠ્ઠો) તતકથાપ્રીતિ આદિ છે. તે આ પ્રકારે– તતકથાપ્રીતિ નિન્દા અશ્રવણ, તદનુકંપા, ચિત્તને ન્યાસ, પર જિજ્ઞાસા તથા-ગુરુવિનય, સતકાલાપેક્ષા, ઉચિત આસન, યુક્ત સ્વરતા, પાઠપગ; તથા– કપ્રિય, અહિંસા કિયા, વ્યસનમાં ધૈર્ય, શક્તિ પ્રમાણે ત્યાગ, અને લબ્ધત્વ, એથી તેની અધિકારિતા જાણીને આના અધ્યાપનમાં પ્રવર્ત, અન્યથા (નહિં તો) દોષ છે એમ કહ્યું છે. :–તેનુHT–તેઓ-ચયવન્દનિકે પ્રત્યે અનુકંપા-દયા. જેમકે–અહો કરું! કે આ બિચારા રજસ-તમસથી આવેષ્ટિત ( વિંટેલા), વિવશ, હિતમાં મૂઢ આમ અનિષ્ટ ચેષ્ટા કરે છે ! તો ચાર-ચિત્તનો ન્યાસ, અભિલાષાતિરેકથી ચયવન્દનમાં જ પુનઃ પુનઃ મનનું સ્થાપન. નિત્તા-પરા-વિશેષવતી એવી ચત્યવન્દનની જ જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા. સત્યાપેક્ષા-સતકાલ અપેક્ષા, સંધ્યાત્રયરૂપ સુંદર કાલનું આશ્રયણ. ગુજારતા-યુક્તસ્વરતા, પર યોગને અનુપાતિ શબ્દતા. પહોuથાઃ -પાઠોપયોગ, પાઠમાં–ત્યવન્દનાદિ સૂત્રગત પાઠમાં જ ઉપયોગ, નિત્ય ઉપયુક્તતા. દક્ષહ્યું -અને લબ્ધલક્ષપણું; દુધ-લબ્ધ-નિણત છે સર્વત્ર અનુષ્ઠાનમાં -લક્ષ, પર્યત સાધ્ય, ચનજેનાથી તે લબ્ધલક્ષ, તેનો ભાવ તે લખેલક્ષત્ર. જેમ કે-- જ્ઞ ૩ ગુળ તકો , ન તો ગુણ સરોવર તે अगुणोवि हु होइ गुणो, विणिच्छओ सुन्दरो जत्थ ॥" અર્થાત-જે ગુણ દોષકર હોય તે ગુણ નથી, તેને દોષ જ જાણ; અગુણ પણ ગુણ હોય, કે જ્યાં વિનિશ્ચય (પર્યવસાન) સુંદર હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy