________________
૨૪
લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક ઉચિત ઉપાયથી રળે છે તે ઉચિતવૃત્તિમાન લેકને લૂંટીને, ચૂસીને, ગળાં કાપીને, અન્યાયી અપ્રમાણિક રીતિથી આજીવિકા મેળવે તે ઉચિતવૃત્તિ નહિં, પણ અનુચિતવૃત્તિ છે. આમ ન્યાય નીતિ અનુસાર ઉચિતવૃત્તિ-શુદ્ધ જીવને પાય તે અધિકારીનું ત્રીજું લક્ષણ છે.
વીતરાગ ગુણરાગ, ભક્તિ ચિ નગમે છે લાલ, યથાપ્રવૃત્તિ ભવ્ય જીવ, નય સંગ્રહ રમે છે લાલ, અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી હે લાલ.
મેક્ષાથી જિન ભકિત, કરે વ્યવહારથી હે લાલ શિવગતિ.” શ્રી દેવચંદ્રજી અત્રે શંકા થવી સંભવે છે કે-જ્ઞાનાવરણાદિ કર્મઆવરણના સદુભાવે સમ્યફ ચૈત્યવન્દનના લાભને અભાવ હોય, એટલે તે જ્ઞાનાવરણદિને ક્ષયવાન જ અત્ર અધિકારી
કહેવા ગ્ય છે. તે પછી આ બહુમાનાદિ લક્ષણની વિચારણાથી વિશિષ્ટ કર્મ ક્ષય વિના શું? આ શંકાનું અત્ર સમાધાન કહ્યું છે કે–અંતઃકોટાકેટિથી આવી દશાવાળાન હેય અધિક સ્થિતિવાળા એવા વિશિષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષય વિના
એવંભૂત-એવા પ્રકારની બહુમાનાદિયુક્ત દશાવાળા દેતા નથી. 7 દિ વિશિષ્ટ સામન્તર્વમૂતા મત્ત. એટલે તેવા બહુમાનાદિથી કર્મવિશેપને ક્ષય વ્યંગ્ય થાય છે, તેથી જ બહુમાનાદિવંતને અધિકારી કહ્યો છે તે યુક્ત છે.
એટલે શંકાકાર કહે છે–ભલે એમ છે, તે પણ આ લક્ષણોને ઉપન્યાસ આ અનુક્રમે કેમ કર્યો? તેનું સમાધાન અત્રે કર્યું છે-કે આ લક્ષણે ક્રમ પણ આ જ છે,
દોડવ્યનીષામા . કારણ કે તત્વથી જે આ ધર્મના ને તેના ઉક્ત લક્ષણેને ક્રમ અંગભૂત આ ચૈત્યવન્દનના બહુમાની ન હોય, તે એ અંગે વિધિપરા પણ આ જ ન હોય, કારણ કે વિધિપ્રગનું ભાવસારપણું–ભાવપ્રધાનપણું છે,
અને આ ભાવ બહુમાન અભાવે હેતું નથી. અર્થાત્ બહુમાન ભાવ હોય તે જ ભાવપ્રધાન એ વિધિDગ હોય; અને વિધિપ્રોગ હોય તે જ ઉચિતવૃત્તિ હોય. કારણ કે પરલેક સંબંધી વિધિમાં પણ અનુચિતકારી હેય, વિરુદ્ધ વૃત્તિ-વર્તનવાળા હેય, તે આ લેક સંબંધી વિધિમાં પણ ઉચિતવૃત્તિવાળા-વર્તનવાળા ન હેય
___ 'न चामुष्मिकविधावप्युचितकारिणोऽन्यत्रोचितवृत्तयः' આનું કારણ શું ? તે માટે અત્રે કહ્યું-વિષયભેદથી ઈહલોક-પરલોક સંબંધમાં દષ્ટ–અદષ્ટ અપાય પરિવારની પ્રવૃત્તિરૂપ ઔચિત્યને અભાવ છે તે. અર્થાત, પરલેક સંબંધી વિધિમાં જે અનુચિતકારી છે, તે આ લેક-પરલોકમાં દષ્ટ-અદષ્ટ બાધાવાળી અનુચિત પ્રવૃત્તિ છોડતું નથી. જે પરલેકમાં પરિણામસુંદર કૃત્ય છે, તે જ ઈહલોકમાં પણ છે. માટે વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિપણું હોય છે. આથી ઉલટું, અર્થાત્ એકત્ર અનુચિતકારિ તે અન્યત્ર ઉચિતકારિ હોય એમ માનવું છે તે અપેક્ષાપૂર્વકારિવિભિત “સાર્વજરિ વિકૃમિત દિ તત્ત' અર્થાત્ જોઈ વિચારી નહિં વનારા અવિચારી જનનું ચેષ્ટિત છે. આમ બહુમાન હેય તે જ વિધિપરાયણપણું ઘટે ને વિધિપરાયણપણું હોય તે જ ઉચિતવૃત્તિપણું ઘટે. માટે ઉક્ત ક્રમે જે આ ત્રણ લક્ષણને ઉપન્યાસ કર્યો છે તે સહેતુક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org