SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારલક્ષણ:ધર્મબહુમાની, વિધિપરા, ઉચિતવૃત્તિ અથર-જો એમ છે તે પુન: આના અધિકારીઓ કોણ છે તે કહો. (આચાર્ય)-કહેવામાં આવે છે: . પતgમનિ વિષvm કવિતવૃત્તરચT આના બહમાની, વિધિપરા અને ઉચિતવૃત્તિવંત તે (આના અધિકારીઓ છે). વિશિષ્ટ કર્મક્ષય વિના એવંભૂત (એવા પ્રકારની દશાવાળા) હેતા નથી. ક્રમ પણ એઓને આ જ છે, ખરેખર! તત્વથી આના અબહુમાની વિધિપરા દેતા નથી–વિધિ પ્રયોગનું ભાવસારપણું છે માટે આ (ભાવ) બહુમાન અભાવે હેતે નથી માટે, અને પરલેક સંબંધી વિધિમાં પણ જે અનુચિતકારી હોય, તે અન્યત્ર (આ લેક સંબંધી વિધિમાં) ઉચિતવૃત્તિવાળા હોતા નથી, વિષયભેદે કરીને તેના આિચિત્યને અભાવ છે માટે. (એથી ઉલટું માનવું તે) અપેક્ષાપૂર્વકારી વિભ્રંભિત (વિલસિત-ચેષ્ટા) છે. તેથી કરીને આ અધિકારીઓ પરાર્થપ્રવૃત્તેિએ લિંગથી ઓળખી લેવા યોગ્ય છે - અનધિકારીને દોષ મ હો એટલા માટે." વિવેચન મીઠી હો પ્રભુ ! મીઠી સૂરત તુજ, દીઠી હે પ્રભુ! દીઠી રુચિ બહુમાનથી; તુજ ગુણ હે પ્રભુ! તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હે પ્રભુ! સેવે તસુ ભવભય નથી.” શ્રી દેવચંદ્રજી હવે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે–આચાર્યજી! આપ જે અધિકારીપણા પર આટલો બધે ભાર મૂકે છે, તે આના અધિકારીઓ કેણું છે? તે આપ કૃપા કરીને કહે. એટલે - આચાર્યજી ઉત્તર આપતાં વદે છે–અહે જિજ્ઞાસુ ભવ્ય ! અધિકારીના સ્પષ્ટ અધિકારીના સ્પષ્ટ લક્ષણ અમે અત્ર કહીએ છીએ. (૧) આને ત્રણ લક્ષણ (ધર્મના) બહુમાની, (૨) વિધિપરા, અને (૩) ઉચિતવૃત્તિવાળા તે આના અધિકારીએ છે. આમ “તત્વદુકાનો વિધિvar તિવૃત્તી’–આ ત્રણે લક્ષણ વિચારવા લાગ્યા છે (૧) ધર્મ અર્થ ને કામ એ ત્રિવર્ગરૂપ પુરુષાર્થમાં ધર્મને જ બહુમાને, ધર્મને જ વધારે મહત્વને ગણે, એટલે કવચિત્ અર્થ-કામના ભેગે ધર્મ સાથે, પણ ધર્મના ભોગે અર્થ-કામ સાધવાની ઈચ્છા પણ ન કરે. આવું ધર્મ પ્રત્યેનું બહુમાન ધર્મબહુમાની જેના હૃદયમાં વસ્યું છે તે અત્ર અધિકારીનું સૌથી પહેલું લક્ષણ વિધિપરા ઉચિતવૃત્તિ છે. (૨) આ લેક-પરલેક સંબંધી અવિરુદ્ધ ફલવાળું જે કલ્યાણકારિ અનુષ્ઠાન-સદાચરણ સુવિહિત પુરુષોએ વિહિત કર્યું છે તે વિધિ. આ વિધિ જેને મન પર છે, પ્રધાન છે, તે વિધિપર. અર્થાત્ સુશીલરૂપ સદાચરણમાં તારપણું તે અધિકારીનું બીજું લક્ષણ છે. (૩) બ્રાહ્મણાદિ પિતપતાના વર્ણને ઉચિત એવી વિશુદ્ધ વૃત્તિવાળા તે ઉચિતવૃત્તિ. પિતપોતાના કુલ આદિને ઉચિત શુદ્ધ જીવને પાય જેને છે, અર્થાત્ જે પિતાની આજીવિકા પણ શુદ્ધ પ્રમાણિક નીતિમાનું નિર્દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy