SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ લલિત વિસ્તરી : અધિકારી-અધિકારી વિવેક આના બહુમાની, વિધિપરા, ઉચિતવૃત્તિ એવા જે હોય તે જ આના અધિકારીઓ છે એમ પ્રદર્શિત કરે છે यद्येवमुच्यतां के पुनरस्याधिकारिण इति । उच्यते-एतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्च । न हि विशिष्टकर्मक्षयमन्तरेणैवंभूता भवन्ति, क्रमोऽप्यमीषामयमेव । न खलु तत्त्वत एतदबहुमानिनो विधिपरा नाम, भावसारत्वाद्विधिप्रयोगस्य, न चायं बहुमानाभावे इति । न चामुष्मिकविधावप्यनुचितकारिणोऽन्यत्रोचितवृत्तय इति । विषयभेदेन तदौचित्याभावाद, अप्रेक्षापूर्वकारिविजृम्भितं हि तत् । तदेतेऽधिकारिणः परार्थप्रवृत्तलिङ्गतोऽवसेयाः, मा भूदनधिकारिप्रयोगे दोष इति ॥५ –અને તે એવા લક્ષણવાળો જે ત્રિવર્ગરૂપ પુરુષાર્થચિંતામાં ધર્મને જ બહુમાને છે, ઈહલેક-પરલેકની બાબતમાં વિધિપર અને બ્રાહ્મણાદિ સ્વવર્ષોચિત વિશુદ્ધવૃત્તિમાન એ હોય છે. વિષvજા-વિધિ એટલે ઈહલેક-પરલોકમાં અવિરુદ્ધ ફલવાળું અનુષ્ઠાન તે છે પર-પ્રધાન જેઓને તે વિધિપરા. કવિતવૃત્ત:–ઉચિતવૃત્તિવાળા, રૂકુલાદિને ઉચિત શુદ્ધ જીવનપાયવાળા. શંકાવાર, જ્ઞાનાવરણાદિ કર્મ વિશેષ ઉપધાતક સતે સમ્યક્ત્યવંદન લાભના અભાવને લીધે તેને ક્ષયવાન જ અધિકારી કહેવા યોગ્ય છે, આ બહુમાનાદિ ગષણથી શું ? એટલા માટે કહ્યું—“દિ' ઈત્યાદિ. T-ન જ, ઈદ-કારણકે, વિરાછલાક્ષ-વિશિષ્ટ કર્મક્ષય. વિશિષ્ટ-અંત કેટકેટિથી અધિક સ્થિતિવાળા, કર્મના-જ્ઞાનાવરણાદિના ક્ષય-વિના, તે સત્તા -વિના, ઈમૂત:-એવા પ્રકારના, એના બહુમાનાદિ પ્રકારને પામેલા, અવનિત્ત-વર્તતા. તેથી એના બહુમાનાદિથી વ્યંગ્ય કર્મક્ષયવિશેષવાન જ અધિકારી છે, નહિ કે બીજે. ભલે એમ છે, તથાપિ આમ એઓને ઉપન્યાસ નિયમ કેમ ? તે માટે કહ્યું-મોડ િઈત્યાદિ. વાઘ ઈતિ. ર - જ, આ ભાવ–ચત્યવંદનાવિષય શુભ પરિણામરૂપ સંવગાદિવિધિપ્રગનો હેતુ એવો. રામુમિક્સ ઈત્યાદિ. --ન જ, ૪ શબ્દ ઉચિત વૃત્તિના વિધિપૂર્વકપણાની ભાવનાના સૂચનાથે છે. માનદિનવિ–આમુલ્મિક-પરલેક સંબંધી વિધિમાં, પરલેકફલવાળા કયમાં, તે પછી અહિક વિધિની બાબતમાં તે પૂછવું જ શું ? એમ ‘ અપિ”-પણનો અર્થ છે. અનરિતwifો -અનુચિતકારી, વિરુદ્ધવૃત્તિવાળાએ, અન્યત્ર-હલકમાં, કવિતવૃત્તાઃ -ઉચિતવૃત્તિવાળા, કુલાદિને ઉચિત પરિશુદ્ધ સમાચારવાળા હોય છે, પરલેકપ્રધાનની જ અહીં પણ ઔચિત્યપ્રવૃત્તિને લીધે. તેથી કહ્યું છે કે " परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् । आत्मानं योऽतिसन्धत्ते, सोऽन्यस्मै स्यात् कथं हितः?॥" અર્થાત-પરલોક વિરુદ્ધ (ક) કરનારને દૂરથી ત્ય; જે આત્માનું અતિસંધાન (છેતરપીંડી) કરે છે, તે અન્ય અર્થે હિત કેમ હોય? આ કયા કારણથી? તે માટે કહ્યું- વિમેન-વિષયભેદથી, ભિન્ન વિષયતાથી, તરિત્યામાવા–તેના ઔચિત્યના અભાવને લીધે; તો તેના, ઈહલેક-પરલોકના, રિચર્ચા-ચિત્યના, દૃષ્ટ–અદષ્ટ અપાયપરિહારપ્રવૃત્તિરૂપ ઔચિત્યના, આમવાત-અભાવને લીધે. કારણ કે જે પરલોકમાં પરિણામસુંદર કૃત્ય છે, તે જ ઈહિલેકમાં પણ છે. રતિ-એમ વિધિપરતા. વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિત્વ છે. પ્રકારાન્તરના નિરસનાથે કહ્યું–અક્ષાપૂર્વજનિયિમિત દિ તા-અપેક્ષાપૂર્વકારીએ એમ વિજાભે છે–ચેષ્ટા કરે છે કે એકત્ર અનુચિતકારિ પણ અન્યત્ર ઉચિતકારી હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy