SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : સલૂપણ અને સમ્યક્કરણની મીમાંસા આવતું અનુષ્ઠાન શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનને હેતુ-તતુX થઈ પડે છે. એટલા માટે આત્માર્થી મુમુક્ષુ તે આ સતુ કિયારૂપ અમૃત અનુષ્ઠાન કે તેને હેતુરૂપ હિતુ અનુષ્ઠાન એકાન્ત શુદ્ધ આત્માથે જ આદરે છે અને અક્રિયારૂપ અનનુષ્ઠાનને અનાદર કરી, વિકિયારૂપ વિષ–ગર અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દૂરથી જ ત્યજે છે એમ તાત્પર્ય છે. “અમૃતાનુષ્ઠાને રહ્યો રે લાલ. અમૃતક્રિયાને ઉપાય રે; દેવચંદ્ર રંગે રમે રે લાલ. તે સુમતિ દેવ પસાય રે.” શ્રી દેવચંદ્રજી અને એટલા માટે જ અત્રે “પ્રાયે અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત, આશંસાદેષ રહિત એવા સમ્યગ્દષ્ટિ ભક્તિમંતનું જ સમ્યકરણ કહ્યું છે,-નહિ કે તેથી વિલક્ષણ એવા બીજાનું. કારણકે તેવા પ્રકારના વિધિઉપગ. અનધિકારીનું નિરાશંસા, સમ્યગદષ્ટિ અને ભક્તિ એ યક્ત ગુણ જેમાં છે નહિં, સમ્યકકરણ નથી તે અત્ર અનધિકારી જ છે, અને અધિકારીનું તે કઈ પણ કાર્યમાં સમ્યકકરણ હતું જ નથી. અર્થાત્ પ્રસ્તુત સૂત્રોક્ત વિધિમાં જે ઉપયેગવંત–યતનાવંત ન હોય, આ લેક-પરલેક સંબંધી ફલાકાંક્ષા–આશંસા જે રાખતે હાય, સમ્યક્ તત્ત્વનું ભાન નથી એ જે મિથ્યાદષ્ટિ હોય, અને સાચી નિર્દભ ભક્તિ અંતમાં જાગી નથી એ જે અભક્તિમંત હય, તે અત્ર આ ચૈત્યવન્દનકિયાને અધિકારી જ નથી, અને તેનું તે ક્રિયાનું કરવું તે સમ્યક્ નથી. અધિકારી-અધિકારી વિવેક અનધિકારીપ્રયોગમાં ઉલટ અનર્થસંભવ છે એટલા માટે અધિકારીશધન પર આચાર્યજી હરિભદ્રજી ખાસ ભાર મૂકે છે– श्रावणेऽपि तस्याधिकारिणो मृग्याः ? को वा किमाह ? । एवमेवैतत् , न केवलं श्रावणे, किं तहिं ? पाठेऽपि, अनधिकारिप्रयोगे प्रत्युतानर्थરમવાત, “સહિત પશ્ચાતુ?” ત ઘરનામા થાતા તથા “મર્થ સમર્થ: शास्त्रेणापर्युदस्तो धर्मऽधिक्रियते' इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादि, कारणे कार्यों * “પત્તદાન દિ૬ દેતુ: શ્રેટ જનવિ વિદુ:.. सदनुष्ठानभावस्य, शुभभाषांशयोगतः ।। जिनोदितमिति स्वाहुर्भावसारमदः पुन: । નર્મમયરતમમૃતં મુનિપુત્રા | શ્રી યંગબિન્દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy