SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વિવેચન * અવગુણુ ઢાંકણુ કાજ કરૂ' જિનમત ક્રિયા ! છ ુ' ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !.....વહરમાન ભગવાન ” << દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધમ રુચિ હીન; ઉપદેશક પણ તેહુવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન જિન!” શ્રી દેવચ`દ્રજી અત્રે જિજ્ઞાસુ વળી બીજી શકા કરે છે—આપે જે કહ્યુ કે આ ચૈત્યવન્દન થકી શુભ ભાવ થાય છે, તે એકાન્તે તેમ નથી, એથી શુભ ભાવ જ ઉત્પન્ન થાય એવા એક નિયમ કે નિશ્ચય નથી. કારણ કે સોમાતૃસ્થાનટે વિપર્યયઅનાભાગ-માતૃસ્થાના સ્થાપિ દર્શનાત-અનાભાગ-માતૃસ્થાન આદિ થકી વિષયનું એટલે દ્વિથી વિપ યનું દર્શન કે આપે કહ્યા તેથી વિપરીત એવા અશુભ ભાવનું પણ દન થાય છે. જીએ! કોઈ સ'મૂમિની જેમ સમૂઢ ચિત્તથી તત્ત્વસમજણુ વગર અનુપયેાગપણે-યંત્રવત્ ક્રિયાજડપણે પ્રસ્તુત ક્રિયા કરે છે; પણ આવી આ સમજણ વગરની અનાભાગરૂપ ઉપયાગવિહીન ક્રિયાથી તથારૂપ કોઈ શુભ ભાવની ઉત્પત્તિ થતી દેખાતી નથી. તેમજ-કેાઈ સંસારની જે જન્મદાત્રી ‘ માયા’–માતા છે એવી માતૃ સ્થાનરૂપ માયાથી પેાતાના દોષનું આચ્છાદન કરવા–પેાતાના અવગુણુ ઢાંકવા, અથવા ધર્માંને ડાળ કે ધમ ઢોંગીપણું દાખવવા પ્રસ્તુત જિનમત ક્રિયા કરે છે. પણ આવા માયાચાર દાખવનારા દાંભિક મગલા ભગતે તે તે જિનમત ક્રિયા કરતાં છતાં તેમનામાં શુભભાવના અંશ પણ દેખાતા નથી, એટલુંજ નહિ પણ ઈંભરૂપ માતૃસ્થાનથી ઉલટા અશુભ ભાવની જ ઉત્પત્તિ દેખાય છે. અથવા કેાઈ વળી આ લેાકસબંધી ધન–કીર્ત્તિ-પૂજા આદિ લાભની કામનાથી કે પરલેાક સબંધી દેવાદિ ગતિના સુખની કામનાથી તે તે ધર્મક્રિયા કરે છે; પણ આવી વિષની જેમ શુભ આત્મભાવને હણી નાંખનારી વિષક્રિયામાંથી પણ શુભ ભાવના ઉદ્દભવની આશા કયાંથી રાખી શકાય? લલિત વિસ્તરા : વિવેચન અનનુષ્ઠાન તે વિષ અનુષ્ઠાન નિષિદ્ધ આ શંકાનું સમાધાન કરતાં આચાર્યશ્રી પ્રકાશે છે—અહા જિજ્ઞાસુ! તમે ઉપસ્થિત કરેલી શકા ખરાખર છે. અમે પણ એમજ કહીએ છીએ. સસૂઈનજ જેમ સંમૂઢપણે તત્ત્વસમજણુ વગર ઉપયાગ રહિતપણે કરાતી ક્રિયા તે કર્યાં ન કર્યાં ખરાખર હોઈ વાસ્તવિક રીતે ક્રિયા જ નથી, અક્રિયા જ છે, અનનુષ્ઠાન જ છે. અને આ લોક-પરલોક સબંધી આશ'સાથી ફૂલકામનાથી કરાતી ક્રિયા તે તા હાલાહલ વિષની જેમ આત્મઘાતક હાવાથી વિક્રિયા જ છે,-વિષક્રિયા વિષઅનુષ્ઠાન જ છે. એટલે તે માતૃસ્થાનથી—માયાચારથી—દલથી જે ધર્મક્રિયા કરે છે, તેને તેા સૂત્રમાં અમેધ્ય ઉત્કર’ની*—વિષ્ટાના ઉક * Jain Education International * अनाभोगवतश्चेतदननुष्ठानमुच्यते । સંગ્રમુÄ મનો ઐતિ તતઐતષોવિતમ્ II શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ. " मिथ्याचारफलमिदं परैरपि गीतमशुभभावस्य । સૂત્રેવ્યવિમેતસ્ત્રોામમેથ્થો સ્થાપિ ॥”–શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ડશક, ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy