________________
આત્માર્થ–પરમાર્થરૂપ આ વ્યાખ્યાનું પણ સલપણું મિથ્યા છે. અને એટલા માટે જ અમે પણ આ મહાન મેક્ષફળને કામી મુમુક્ષુ હેવાથી આ શુદ્ધ ભક્તિમય ત્યવન્દનની વ્યાખ્યા વડે ચિત્તશુદ્ધિ કરી, શુદ્ધ આત્મભાવની વૃદ્ધિ કરી, કર્મનિર્જરી કરવા ઈચ્છીએ છીએ; એટલે શુદ્ધ આત્માથે અને અન્ય મુમુક્ષુ જીના હિતરૂપ શુદ્ધ પરમાર્થે કરવામાં આવતે આ અમારો વ્યાખ્યારંભ પ્રયાસ પણ સર્વથા સફળ જ છે એમ તમે નિશંકપણે જાણે!
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હે અવિચલ સુખવાસ...અષભ”—શ્રી દેવચંદ્રજી.
અનામેગ–માતૃસ્થાનાદિ કારણે ચયવદન થકી શુભ ભાવને વિપર્યય પણ દેખાય છે, એ આશંકાનું સમાધાન કરતાં, સમ્યકકરણમાં વિપર્યયનો અભાવ હોય છે ને એ અર્થે જ આ અમારે પ્રયાસ છે, એમ પરહિતનિરત આચાર્યજી સ્પષ્ટ કરે છે—
आह-नायमेकान्तो, यदुत-ततः शुभ एव भावो भवति, अनाभोगमातृस्थानादेविपर्ययस्यापि दर्शनादिति। अत्रोच्यते-सम्यक्करणे विपर्ययाभावात् , तत्सम्पादनार्थमेव च नो व्याख्यारम्भप्रयास इति, न ह्यविदिततदर्था: प्रायस्तत्सम्यककरणे प्रभविष्णव इति ॥
અર્થ:-શંકા–આ એકાત નથી કે તે થકી શુભ જ ભાવ થાય છે -અનાભોગમાતૃસ્થાન આદિ થકી વિપર્યયનું પણ દર્શન હોય છે માટે,
અત્ર (સમાધાન) કહેવામાં આવે છે-સમ્યકરણમાં વિપર્યયને અભાવ છે; અને તેના સંપાદનાથે જ અમારે વ્યાખ્યાભિ પ્રયાસ છે, કારણ કે તેને અર્થ જેને અવિદિત છે એવાઓ તેના સમ્યક્કરણમાં સમર્થ થતા નથી.
શિવ-gવન્તિ-એક નિશ્ચય અનામોન ઈત્યાદિ. અનામ-સંમૂઢચિત્તપણાથી વ્યક્ત ઉપગને અભાવ; દેષાચ્છાદકપણાને લીધે અથવા સાંસારિક જન્મના હેતુપણાને લીધે માતા જેવી માતામાયા તેનું સ્થાન-વિશેષ તે માતૃસ્થાન-માતૃસ્થાન; અદિ શબ્દથી ચલચિત્તતાથી પ્રકૃતિ સ્થાન–વર્ણ-અર્થઆલંબન ઉપયોગથી અન્ય ઉપગનું ગ્રહણ છે; તે થકી, વિપર્યવસ્થાપ-વિપર્યયના પણ, અશુભ ભાવના પણ –શુભ ભાવ તે તે થકી દશ્ય થાય જ છે એમ સૂચક “અપિ–પણ શબ્દ છે-૧ના દર્શનથી, ઉપલંભથી.
-અ, શુભ ભાવના અનેકાંતની પ્રેરણા બાબતમાં, ૩ -આ એકાંત નથી એ ઉત્તર કહેવામાં આવે છે. કેવા પ્રકારે ? સભ્યને વિપામવાસુ-સમ્યકરણમાં વિપર્યયનો અભાવ છે માટે. પણ જ્યાં જ્યારે વિચામાવ:' એવો પાઠ છે ત્યાં હેતુ પર પ્રથમ જ (વિભક્તિ) છે. ભલે સમ્યફકરણમાં શુભ અધ્યવસાય ભાવથી ચૈત્ય વન્દન વિવક્ષિત ફલવાળું છે, પણ તેનું વ્યાખ્યાન અકિંચિકર છે એમ આશંકાને કહ્યું-તાપૂન ઈત્યાદિ. તેના સંપાદનાર્થે, ચૈત્યવન્દનના સમ્યફકરણના સંપાદન અર્થે.
નોંધ:–અત્રે આ ગ્રંથમાં ગદ્ય સૂત્રોના યથાયોગ્ય વિભાગ પ્રમાણે પારિગ્રાફ પાડવાની અને આ પારિસાને અંક (નંબર) આપવાની આ યોજના મેં દાખલ કરી છે, કે જેથી સુજ્ઞ વાચકને વિષય સગ્રાહ્ય અને સુગમ બની છે તે વિષય શોધવાની સરળતા–અનુકુળતા પડે. આમ (૩૭૫) પારિગ્રાફમ અત્રે ગદ્ય સત્ર વિભક્ત કરવાની છૂટ મેં લીધી છે. તે તે અંક પારિગ્રાફને અંતે મથાળે મૂકેલ છે.)-ભગવાનદાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org