________________
શુભભાવનિબંધન મહાપ્રભાવી ચયવન્દનનું સફલપણું
૧૩
સફલપણું અને સમ્યક્કરણની મીમાંસા
હવે ચૈત્યવન્દનની જ સફલતા અંગેનું નિરાકરણ કરી સમ્યફ ઈ. ઉપજે છે એમ કથે છે–
યવન્દન થકી શુભભાવ-કર્મક્ષય
अत्राह-चिन्त्यमत्र साफल्यं, चैत्यवन्दनस्यैव निष्फलत्वात् इति । अत्रोच्यते-निष्फलत्वादित्यसिद्धं, प्रकृष्टशुभाध्यवसायनिबन्धनत्वेन ज्ञानावरणीयादिलक्षणकर्मक्षयादिफलत्वात् । उक्तं च
" चैत्यवन्दनतः सम्यग् , शुभो भावः प्रजायते ।
तस्मात्कर्मक्षयः सर्व, ततः कल्याणमश्नुते ॥१॥ इत्यादि "१ અર્થ:--અત્રે શંકા–અત્ર સાફલ્ય (સફલપણું) ચિન્તવવા યોગ્ય છે; ચિત્યવદનના જ નિલપણને લીધે. અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–“નિષ્કલપણાને લીધે એ અસિદ્ધ છે, કારણકે પ્રકષ્ટ શુભ અધ્યવસાયના નિબન્ધનપણાએ (કારણ પણ) કરીને જ્ઞાનાવરણીયાદિ લક્ષણ કર્મના ક્ષયાદિરૂપ ફલપણું હોય છે, માટે કહ્યું છે કે(દેહરા) સમ્યફ ચિત્યવદન થકી, ઉપજે છે શુભ ભાવ;
તેથી કર્મક્ષય તે થકી, સર્વ કલ્યાણ પ્રભાવ, ઇત્યાદિ rfસગર-અત્રે, મંગલાદિ નિરૂપણું સતે, આદુ-કહે છે, પ્રેરે છે, નિત્યં-ચિન્સ છે. છે નહિં એમ અભિપ્રાય છે. અત્ર-અ, યવન્દન વ્યાખ્યાન પરિશ્રમમાં, સાજ-સાફલ્ય, સફલ ભાવ. કયા કારણથી? તે કે–ચૈત્યવત્વનશૈદ નિદટા -ચિત્યવદનના જ નિષ્કલપણાને લીધે, અરે Ta' શબ્દ “fr'ના અર્થમાં છે. તેથી પુરુષોપયોગી ફલની અનુપલબ્ધિને લીધે ત્યવન્દન પણ નિષ્ફળ છે, તે પછી તદ્દવિષયતાથી વ્યાખ્યાનપરિશ્રમનું તે પૂછવું જ શું? તેથી જે નિષ્ફલ છે તે આરંભવા યોગ્ય નથી,–જેમકે કંટક શાખામર્દન; અને તથા પ્રકારે ચૈત્યવન્દનવ્યાખ્યાન છે, એમ વ્યાપક અનુપલબ્ધિ છે. તિ-એ પરવક્તવ્યતાની સમાપ્તિ અર્થે છે. સત્ર અને કહેવામાં આવે છે, પ્રતિવિધાન કરવામાં આવે છે.
જિલ્લાવિતિ ગતિનિષ્કલપણાને લીધે એ અસિદ્ધ છે. “ઈતિ” એ હેતુસ્વરૂપ માત્ર ઉપદર્શનાર્થે છે, તેથી જે નિષ્કલપણું, હેતુપણે ઉપન્યસ્ત કર્યું (મૂકવામાં આવ્યું, તે અસિદ્ધ છે, “અસિદ્ધ’ નામના હેતુદોષથી દૂષિત છે. ક્યા કારણથી? તો કે-vg' ઇત્યાદિ. અત્રે આ ભાવ છે. યવન્દન લોકેત્તર કુશલ પરિણામને હેતુ છે, અને તે પરિણામ યથાસંભવ જ્ઞાનાવરણીયાદિ સ્વભાવરૂપ કર્મને ક્ષય-ક્ષપશમ-ઉપશમ ફલવાળે છે,તેનું કર્માદાન (કર્યગ્રહણરૂ૫) અધ્યવસાયથી વિરુદ્ધપણું છે માટે. તેથી કરીને ઉત્નકર્મક્ષયલક્ષણ પરમ પુરુષાર્થરૂપ મોક્ષકલપણાએ કરીને, ત્યવન્દનની નિષ્ફળ વ્યાખ્યય અર્થવિષયતાથી તેના વ્યાખ્યાનના અનારંભનું આસંજન અયુક્ત છે. (અર્થાત વ્યાપેય એવું આ ચૈત્યવન્દન જ નિષ્ફળ છે, તે પછી તેના વ્યાખ્યાનો આરંભ પણ નિષ્ફળ છે એમ કહેવું અયુક્ત છે, કારણ કે ચિત્યવન્દનનું ફળ સર્વકર્મક્ષયરૂપ પરમ પુરુષાર્થ મોક્ષ જ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org