________________
લલિત વિસ્તરા : વિવેચન એટલે વિનયાન્વિત એ શિષ્ય પિતાને અલ્પમતિ માની સાચા ભાવથી એમ જ ભાવે છે કે-હું જે આ કંઈ જાણું છું તે કેવલ શ્રીમદ્ સદ્ગુરુને જ પ્રભાવ છે. એક
પદથી માંડી દ્વાદશાંગી પર્યત જે કાંઈ આ જીવે જાણ્યું હતું, જાણે અહત્વ વિલેપન છે, વા જાણશે તે કેવલ શ્રીમદ્ સદ્ગુરુને જ કૃપાપ્રસાદ છે, એ
શ્રીમદ્ સદ્દગુરુપ્રસાદ વિના ત્રણે કાળમાં હું એક અક્ષર પણ જાણવા સમર્થ નથી. એવી વિનયાન્વિત ભાવનાથી હું પોતે કાંઈ જાણતો નથી એમ અહંત્વને વિલેપ કરી સશિષ્ય સની પ્રાપ્તિ અર્થે સતપ્રાપ્ત સદ્દગુરુના શરણને જ ભજે છે, અને ત્યારે જ તે જે કંઈ જાણે છે તે જાણે છે. આમ “અહ”નું વિલેપન એ જ આ વીતરાગના વિનયમાર્ગને મૂળ હેતુ છે.
માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈજ જાણતું નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે. અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે; પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યોથી પરમ પદને આપે એવાં છે, એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૧,
અને એવી જ વિનયાન્વિત ભાવનાથી ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજી પિતે પ્રજ્ઞાનિધાન મહામતિ છતાં પિતાને માટે “અલ્પમતિ” શબ્દ પ્રયોગ કરી કહે છે કે જે કાંઈ જેટલું જાણું છું તે ગુણગણગુરુ ગુરુને જ પ્રભાવ છે, અને આ ગીતાર્થ જ્ઞાની ગુરુના પ્રભાવે એટલે જ અર્થ જાત મેં જાણ્યું છે, તેટલે જ અર્થ જાત હું કહું છું, સૂત્રમાં ગૂંગું છું. આમ ગુરુસંપ્રદાયથી પ્રાપ્ત થયેલ આ અર્થવસ્તુને ગુરુપર્વકમ સંબંધ દર્શાવવા સાથે અભિધેય વિષયરૂપ વ્યાખ્યા અંગેની પિતાની અપૂર્ણપણારૂપ ઉક્ત મર્યાદા દર્શાવી, આ સૂત્રકર્તાએ પિતાની કૃતિને સર્વ યશ ગુરુચરણે સમર્પણ કરતાં, “અહંને વિલેપ કરી લઘુતાની પરાકાષ્ઠા દાખવી છે, અને આ લઘુતામાં જ આ “ગુરુણ ગુરુ”ની ગુરુતા રહેલી છે. આમ અભિધેય-સંબંધ દર્શાવી, આ ગ્રંથ-પ્રજનનું સફલપણું પ્રદર્શિત કરે છે
ये सत्त्वाः कर्मवशतो, मत्तोऽपि जडबुद्धयः।। तेषां हिताय गदतः, सफलो मे परिश्रमः ॥ ४ ॥ इति ॥
કર્મવશે જે પ્રાણુઓ, મુજથી પણ જડબૂઝ,
વદતાં હિતાર્થ તેહના, સફલ પરિશ્રમ મુજ. ૪. અર્થ:-જે સર્વે કર્મવશ કરીને મહારા કરતાં પણ જડબુદ્ધિ છે, તેઓના હિતાર્થે વધતાં મહારે પરિશ્રમ સફલ છે.
far:-જે-જે અનિરૂપિત નામ–જાતિ આદિ ભેવાળા, સર્વા:–સ, પ્રાણીઓ, જર્માત:કર્મવશથી, જ્ઞાનાવરણાદિ અદષ્ટના પારતાથી, માંsfg-હારા કરતાં પણ,--અન્ય પ્રાયે મહારા કરતા જબુદ્ધિ નથી એમ સંભાવનાઅર્થવાળે “અપિ –પણ શબ્દ છે. કડવુ:-જબુદ્ધિવાળા, સ્થૂલબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org