SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : સવિવેચન પમાડી, અનુપમ મેક્ષફળની પ્રાપ્તિ કરવી, એ જ અંતિમ ધ્યેયરૂપ પરંપરાપ્રજન (Remote, Ultimate) છે. શેતાનું પણ પરંપરા પ્રયજન મોક્ષ જ છે, અને અનંતર પ્રયેાજન તે આ સૂત્રનું અર્થતત્ત્વ સમજી તાવિક ભક્તિભાવની વૃદ્ધિ કરવી એ છે, કે જેથી તે ભક્તિરૂપ અવધ્ય-અમેઘ ગબીજ ઉત્તરોત્તર વિકાસ પામી ક્ષફળ આપે જ. “એહનું ફળ દેય ભેદ સુણી, અનંતર ને પરંપર રે, આણપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.”–શ્રી આનંદઘનજી દેવચંદ્ર પ્રભુની છે, કે પુણ્ય ભક્તિ સંધે; આતમ અનુભવની છે, કે નિત નિત શક્તિ વધે.”_શ્રી દેવચંદ્રજી હવે આ મહાગુરુ આચાર્યજી આવા પરમ પરમાર્થગંભીર સૂત્રની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું પિતાનું અસમર્થ પણે વિનમ્ર સરલ ભાવે નિવેદન કરી આત્મલઘુતા દાખવે છે – अनन्तगमपर्याय, सर्वमेव जिनागमे । मूत्रं यतोऽस्य कात्स्न्र्येन, व्याख्यां कः कर्तुमीश्वरः ? ॥२॥ સર્વજ સૂત્ર જિનામે, અનંતગમ પર્યાય; વ્યાખ્યા કરવા પૂર્ણ તસ, સમર્થ કેણ જ થાય? અર્થ-જિનાગમમાં સર્વજ સૂત્ર અનન્ત ગમ–પર્યાયવાળું છે, જેથી કરીને એની કાર્ચથી-સંપૂર્ણતાથી વ્યાખ્યા કરવાને કણ સમર્થ થાય? વિવેચન અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે”-શ્રીમદ્રાજચંદ્રજી પ્રણીત મોક્ષમાળા grગ્નદા:-હવે આચાર્ય પ્રતિજ્ઞાત વ્યાખ્યાના સંપૂર્ણ પક્ષનું અક્ષમપણું (અસમર્થપણું) આત્મામાં આવિષ્કત કરતાં (પ્રગટ કરતાં) કહે છે: અનન્તા – અનંત નામક સંખ્યા વિશેષ અનગત, ગમાગમો, અર્થમાર્ગો, પાશ્ચ-અને પર્યા-ઉદાત્ત આદિ અનુવૃત્તિરૂપ અને પરરૂપઅભવનસ્વભાવી વ્યાવૃત્તિરૂપ,જ્યાં છે તે અનન્તજામપર્યાય-અનંતગમપર્યાયવાળું, સર્વત્ર-સર્વજ, અંગગતાદિ નિરવશેષ, નિનામે-જિનાગમમાં, અહંત શાસનમાં, સૂ-સૂર, શબ્દસંદર્ભરૂપ, ચત-જે હેતુથી, તેથી એમ સમજાય છે, મજી-આની, સૂત્રની, વનિ -કન્યથી, સામરત્યથી, કથા -વ્યાખ્યા, વિવરણ, કે વા–કરવાને, રચવાને, ઇશ્વર:-ઈશ્વર, સમર્થ થાય? આ “જિં” શબ્દ (૧) લેપના અર્થમાં હેય છે. જેમકે શું સખા છે કે જે સામે દ્રોડ કરે છે? (૨) પ્રશ્નના અર્થમાં–હું હારૂં શું પ્રિય કરૂં? (૩) નિવારણ અર્થમાં-હારા રુદન કર્યાથી શું? (૪) અપલાપ અર્થમાં–મહારે શું હારૂં કાંઈ દેવું છે? (૫) અનુનયના અર્થમાં-હું હારે કાજે શું કરું? (૬) અવજ્ઞાન અર્થમાં–તને કણ બોલાવે છે? અહીં તો અપલાપ અર્થમાં છે. એવો કોઈ છે નહિ કે જે સૂત્રની કાત્રળંથી વ્યાખ્યા કરવાને સમર્થ હેય-શિવાય કે ચતુર્દશપૂર્વધર એમ અભિપ્રાય છે. કહ્યું છે કે-“રાતિ , ન જાણતો દિ લાવાવની િ ” શ્રુતકેવલીઓથી અન્ય કદી પણ વ્યાસથી (વિસ્તારથી) વ્યાખ્યા કરવાને શક્તિમાન નથી. અને ત્યવન્દન સંવ જિનાગમ સુત્ર અન્તર્ગત છે, એટલે કૃ— (સમસ્ત) વ્યાખ્યાન અશક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy