SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો: વિવેચન વિવેચન” અથવા “ચિહેમવિરોધિની ટીકા " एकोवि नमोकारो जिणवरवसहस्स वद्ध माणस्स। સંસારનારા તારે ન વ ના વા .”–શ્રી ચૈત્યવદનસૂત્ર. ગ્રંથારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય અને સંબંધ કહેવા જોઈએ એવે શિષ્ટ સંપ્રદાય છે. તેનું અનુસરણ અત્રે આ શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ કર્યું છે. સહજાસ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા શ્રીમદ્ અર્હત્ ભગવરૂપ જે ભાવચેત્ય ને તેની નિર્વિકાર પ્રતિમારૂપ શાંતમૂર્તિ જે દ્રવ્ય ચૈત્ય, તે પ્રત્યે વન્દન જ્યાં કરવામાં આવે છે, એવું અચિન્ય ચિન્તામણિ સમું આ ચિ યવન્દન પિતે જ પરમ મંગલરૂપ છે; અને તેવા અહંત જેવા “રત્યે રિવં પુર' સત્ય શિવ અને સુંદર એવા પરમ લલિત વિષયના ગોચરપણાથી તત્ત્વ-ચિન્તામણિમય આ લલિતવિસ્તરા વ્યાખ્યા પણ તેવી જ છે. છતાં श्री मुनिचन्द्रसूरिकृत पञ्जिकानो अनुवादઅનુયાગવૃદ્ધોને નમી હું ચૈત્યવન્દનવિષયી લલિતવિસ્તર વૃત્તિની કવચિત કિંચિત વ્યાખ્યા કરૂં છું. જેને (લલિતવિસ્તરાને) જાણીને –સર્વ વ્યાખ્યાતાઓમાં ચૂડામણિ એવા સિદ્ધ સાધુ (સિદ્ધર્ષિ ગણી) સુગતપ્રણીત સમયના (બૌદ્ધ શાસ્ત્રના) અભ્યાસથી ચલાયમાન ચેતનાવાળા હતાં,સબુદ્ધ થયા હતા, અને જેના કને (શ્રી હરિભદ્રસૂરિને) પુનઃ તેમણે સ્વકૃતિમાં (ઉપમિતિ ભવપ્રપંચા કથામાં) ગુરુપણે નમસ્કાર કર્યો છે, –એવી આ વિવૃત્તિને કેણુ વિવરે વારુ ? તથાપિ આત્માની સ્મૃતિને અર્થે શાસ્ત્રાન્તર દર્શનથી, સ્વયં પણ ઊહથી (તર્ક વિચારથી), અને ગુરુઉપદેશથી મહારાથી દુર્ગમ એવા કેટલાક પદોની #પંજિકાને આ આરંભ કરવામાં આવે છે. ૧-૩. તેમાં આચાર્ય શિષ્ટ સમાચારપણાથી અને વિપશમકપણુથી મંગલ, પ્રેક્ષાવંત પ્રવૃત્તિ અર્થે અભિધેય, સપ્રસંગ પ્રોજન અને સમર્થગમ્ય સંબંધ કથવાને ઇચ્છતા સતા કહે છે- તેમાં, પ્રખ્ય-પ્રણમીને, પ્રકર્ષથી નમીને, મુવનામૂ-ભુવનાલેકને, મુત્રભુવનને જગતને, મા એટલે વિશેષ–સામાન્યરૂપ વિષયભેદના સામરત્યથી ઢોલ-કેવલ જ્ઞાન-દર્શનથી જે લેકે છે, જાણે છે, તે ભવનાલેક, તેને. એવા કોને ? સાથી-મહાવીરને, અપશ્ચિમ (જેની પછી કઈ નથી તે, છેલ્લા ) તીર્થપતિને, વિનોત્તમ-જિત્તમને, અવધિ આદિ જિનેમાં પ્રધાનને, વૈચવનસૂત્ર-પ્રતીત (જાણીતા) એવા ચિત્યવન્દન સૂત્રની, ગાળ્યા-વ્યાખ્યા, વિવરણ, ફુઆ, અનcરજ કહેવામાં આવતી, સમિધીજતે-કહેવામાં આવે છે. - પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ પોતે જ કહ્યું છે તેમ આ પંજિકા “દુર્ગમ કેટલાક પદની વ્યાખ્યા' છે, એટલે આ પંજિકા સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને સ્પર્શતી નથી, પણ તેના કેટલાક સ્થળોને જ પ્રાયઃ સામાન્ય પદડેદવ્યાખ્યાનરૂપે સ્પર્શે છે; અને તે સુંદર તેમજ તે તે સ્થળે પ્રકૃતિમાં અર્થોપયોગી હોઈ, તેને અક્ષરશઃ અનુવાદ કરી જેમ છે તેમ અભ્યાસીની અનુકુળતા અર્થે અત્ર મૂકી છે-ભગવાનદાસ, Xઆ મસ્કૃત વિવેચન કે જેનું નામાભિધાન મહારા પૂ. સદ્. માતુશ્રી શ્રીહેમદેવીની પુણ્ય સ્મૃતિમ (તેમજ પરમાર્થ અર્થમાં પણ) “ચિહેમવિધિની ટીકા રાખવામાં આવ્યું છે, તે સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને આવરી લેતે વિવરણરૂપ પ્રથમ વિનમ્ર પ્રયાસ હાઈ, તેના પ્રાયઃ પ્રત્યેક પદની વિસ્તૃત વિવેચના કરે છે; અને આ વિવેચના શૂદ્ધ ચિમૂર્તિ અહંત ભગવતતી ભક્તિરૂપ ચિત્યવન્દનસૂત્ર સંબંધિની હાઈ ચિરૂપ હેમની વિશેધિની છે, એટલે પણ ઉક્ત નામાભિધાન તત્ત્વરસિક આત્માર્થીઓને પરમાર્થથી યથાર્થ પ્રતીત થવા યોગ્ય છે. - ભગવાનદાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy