________________
છે મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત - લલિત વિસ્તરો,
સવિવેચન
પ્રસ્તાવના
મંગલ–અભિધેય પ્રયોજનાદિ ગ્રંથારભે મંગલ, અભિધેય, પ્રજનાદિ દર્શાવવારૂપ શિષ્ટ સંપ્રદાયને અનુસરી શાસકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રથમ મંગલ સૂત્રને ઉપન્યાસ કરે છે –
प्रणम्य भुवनालोकं, महावीर जिनोत्तमम् । चैत्यवन्दनसूत्रस्य, व्याख्येयमभिधीयते ॥१॥
દેહરા (કાવ્યાનુવાદ) પ્રણમી ભુવનલેક શ્રી, મહાવીર જિનરાય;
ચૈત્યવન્દન સૂત્રની, વ્યાખ્યા એહ કથાય. ૧ અર્થભુવનના આલેક એવા જિનેત્તમ મહાવીરને પ્રણમીને ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org