SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનકર્તાનું (ટીકાકારનું) મંગલાચરણ માલિની – જયે સહજસ્વરૂપી શુદ્ધ ચિંતન્યમૂર્તિ! શ્રીમદ ભગવદહતું ત્યાં તે શાંત મૂરિ! કરતું ચિત સમાધિ આપતું આમશાંતિ, હરતું ભવ ઉપાધિ કાપતું હિબ્રાંતિ. ૧ લલિત અમૃત વાકયે સદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સુવ-સ્વણે ગુંથેલી, પ્રતિપ૪ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, ઋષિવર હરિભદ્ર ભક્તિ સંવેગ રંગે. ૨ કુહવિરહકારી દ્વેષમાત્સર્યહારી, લલિત વિસતરા જે “ધર્મસબેધકારી, સ્તવ અતિ ઋષિ સિદ્ધ મુક્તક ઉલાસે, વિવરણ કરવા તે દાસ ભગવાન વિમાસે. કુ અનુષ્ટ્રપચિમૂર્તિ ભગવદ્ અહંત, ભક્તિ સૂત્ર સંબંધિની, વ્યાખ્યાની કરતી વ્યાખ્યા, ચિભક્તિરસદ્ધિની. ૪ ચિહેમ ધાતુને મેલ, શોધની તવબેધની, આ દાસ ભગવાન્ ગૂથે ટીકા “ચિદ હેમધની.૫ (યુ...) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy