________________
( ૧૦ )
યોગપ્તિસમુચ્ય
અજમાવવા માટે યોગ્ય અધિકારી જ હોવા જોઇએ; અને તે અધિકારી અત્રે કહ્યા તે મહાન્ લક્ષણુ-ચેાગ્યતાવાળા ફુલયેાગી ને પ્રવૃત્તચક્ર યાગીએ છે.
ચાગ-રસાયન
વળી કાચા પારા પચાવવા જેમ સહેલેા નથી, અને જીરવવાની શક્તિ વિના ઉલટા ફૂટી નીકળે છે, તેમ આ ચેાગ-પ્રયેાગરૂપ પારા પચાવવા સહેલા નથી, અને તે પચાવવાની તાકાત ન હેાય તેા ઊલટા અનરૂપે ફૂટી નીકળે છે ! અથવા પૌષ્ટિક રસાયન પચાવવું જેમ સહેલુ' નથી, અને તેના પ્રયાગ મંદાગ્નિવાળા અનધિકારી દુČળ મનુષ્ય પર કરવામાં આવે, તેા તે તેને ભારે પડી જાય છે, અને વિપરીત પરિણામ આપે છે, તે એટલે સુધી કે તેના પ્રાણ પણ રે છે; પણ જો યાગ્ય જઠરાગ્નિવાળા અધિકારી પર તેના પ્રયાગ કરવામાં આવે તે તેને આરોગ્ય આપી દીઘાયુ બક્ષે છે; તેમ આ ચેાગ-રસાયનના પ્રયાગ મદ્ય શક્તિવાળા અનધિકારી જીવ પર કરવામાં આવે તે તે તેને પચતું નથી, અને ઉલટુ તેનું મિથ્યા અભિમાનરૂપ અજીરૢ ઉપજાવી અનર્થકારી થઇ પડે છે, યાવત્ ભાવ-પ્રાણુ હરણરૂપ ભાવમૃત્યુ કરે છે; પણ જો ચાગ્ય ઉદ્દીપ્ત શક્તિસંપન્ન યેાગી પુરુષરૂપ અધિકારીને આપવામાં આવે તે તે તેને ખરાખર પચે છે, અને ભવરાગના નિર્મૂળ નાશ કરી અજરામરપણું આપે છે.
દૃષ્ટાંત
(૧) શસ્ત્ર પકડતાં પણ ન આવડતું હૈાય એવા માલના હાથમાં જે શસ્ર આપવામાં આવે, તે તે ઉલટું તેનું જ ગળું કાપનારૂં થઇ પડી ભક્ષણ કરનાર જ થઇ પડે છે; પણુ ચેાગ્ય શસ્ત્રજ્ઞ સુભટના હાથમાં તે રક્ષણ કરનાર થાય છે, તેમ આ મેગ દુગૃહીત પ્રયાગ પણ જો અધિકારી અભિજ્ઞ અજાણુ એવા માલજીવના શસ્ત્રાદિનું હાથમાં આપવામાં આવે, તા દુગૃહીત હાવાથી, તેનું જ અકલ્યાણુરૂપ ભક્ષણ કરનાર થઇ પડે; અને જો ચેાગ્ય સુજ્ઞ ચેાગાધિકારીના હાથમાં આવે, તેા સુગૃહીત થવાથી, તેનું ભવભયમાંથી રક્ષણ કરનાર થઇ પડે, ( ૨ ) અથવા અગ્નિને જો બરાબર ન પકડયા હાય તા દઝાડી દે, તેમ યાગાગ્નિના પ્રયાગ જો ખરાખર-વિધિથી ન પકડયો હાય, દુર્ગં હીત હાય તા ભવભ્રમણ-તાપથી દઝાડી દે! ( ૩ ) અથવા વ્યાલ-સાપ જો દુÖહીત હાય ઉધા પૂછડેથી પકડયા હોય તે તે પકડનારને જ ડાંસ મારી મૃત્યુ નીપજાવે છે, તેમ ચાગ-પ્રયાગ પણ જો તુ હીત હાય તા ભવહેતુ થઇ પડી ભાવ-મૃત્યુ નીપાવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રી યાબિન્દુમાં કહ્યા પ્રમાણે શ્રામણ્ય-શ્રમણુપણું જો દહીત હાયતા અનંત સંસારનું કારણુ થઈ પડે છે, તેમ ચેાગ-પ્રયાગ જો દુહીત હાય તેા અનત ભવભ્રમણુનું કારણુ થઈ પડે છે !
આમ સર્વથા આ ચેાગ-પ્રયાગ ચેગ્ય એવા યાગી પુરુષના હાથમાં જ મૂકવા
**
* अत एव च शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः ।
શ્રામયદુર્ગંàવત રણાસ્રોનામિ: । ’' યોગિષ્ઠ ૬, ૧૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org