________________
લોક અને વિવેચનની વિષય અનુક્રમણિકા
વિષય
પૃષ્ઠ વિવેચનકાર-ટીકાકારનું મંગલાચરણ. મંગલાચરણઃ પ્રયોજનાદિ. ઈચ્છાયાગાદિ ઉપન્યાસ. . . . ૧-૧૧ ભૂમિકાઃ ઈછાયાગ, શાસ્ત્રોગ, સામર્થ્યાગ (લો. ૩-૧૧) .. ૧૨-૧૩ ઇચ્છાયોગઃ નિર્દભ ધર્મેચ્છા. શ્રુતા, સમ્યગુદષ્ટિ, છતાં પ્રમાદ... ... ૧૩ શાસ્ત્રોગ; તીવ્ર શાસ્ત્રબોધ. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા. કષ- છેદ-તાપ પરીક્ષા. આજ્ઞાપ્રધાન શ્રદ્ધા. અપ્રમત્ત યોગ. યથાસૂત્ર સાચા ‘નિર્ચથ' મુનિ. ... સામર્થગઃ શાસ્ત્રથી પર. શાસ્ત્રનું સામાન્ય દિગ્ગદર્શન. આત્મસામર્થ્યથી પ્રગતિ. સંયમથી શક્તિસંચય. શાસ્ત્રની મર્યાદા. આત્મઅનુભવ મિત્ર. પ્રાતિભજ્ઞાન-સંધ્યા જેવું. સર્વજ્ઞતાદિનું સાધન. બે ભેદ – ... (૧) ધર્મસંન્યાસ યોગ-બીજા અપૂર્વકરણમાં. ગ્રંથિભેદ. સમ્યગ્ગદર્શન. સમ્યફત્વના ચિહ્ન. તાત્વિક ધર્મસંન્યાસ. અતાત્વિક ધર્મસંન્યાસ. દીક્ષા અધિકારી. બીજું અપૂર્વકરણ-ક્ષપકશ્રેણી-કેવલજ્ઞાન. ... (૨) સંન્યાસ યોગ-આયોજક કરણ કેવલી સમુદઘાત. શેલેશીકરણ. યથાપ્રવૃત્તકરણ આદિ અપૂર્વ પુરૂાથે. અયોગ પરમ ભેગ. .. ... સારસમુચ્ચય. કળશકાવ્ય (ડૅ. ભગવાનદાસ વિરચિત નવરચના) .. .
૧૦-૧૧
૧૨-૧૪
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (લૈ. ૧૨–૨૦) ૫૪-૧૦૧ આઠ યોગદષ્ટિ, યથાર્થ નામ. ધદષ્ટિ ને યોગદષ્ટિઃ સમ્યગ્દષ્ટિની નિરાગ્રહ મધ્યસ્થતા. સંતોની પરાર્થપ્રવૃત્તિ. ચારિસંજીવની ચાર ન્યાય. • • આઠ યોગદષ્ટિને ઉપમાઃ તૃણઅગ્નિકણ સમ મિત્રા, ગોમય અગ્નિકણુ સમ તારા, કાછઅગ્નિકશું સમ ખેલા, દીપપ્રભા સમ દીઝા, રત્નપ્રભા સમ સ્થિરા, તારાપ્રભા સમ કાંતા, સૂર્યપ્રભા સમ પ્રભા, ચંદ્રપ્રભા સમ પર. પ્રત્યેક દૃષ્ટિનું સંક્ષેપ કથન.–દીમા પર્વત મિથ્યાત્વ છતાં મિત્રાદિ ચાર દષ્ટિનું સદ્દષ્ટિપણું કેમ? ઇક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત. મિત્રાદિ ઇક્ષુ આદિ સમાન” સંવેગમાધુર્ય, મિત્રાદિને પાત્ર ભવ્ય જ. અભવ્ય બરૂ જેવા, મિત્રાદિને અપાત્ર. પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટનાનપણું ... .. સર્વદર્શનસંમત યોગદૃષ્ટિ: આઠ યોગદષ્ટિ, યમ-નિયમાદિ આઠ યોગાંગ ખેદઉદેગાદિ આઠ ચિત્ત દોષ ત્યાગ, અષ-જિજ્ઞાસાદિ આઠ ગુણ પ્રાપ્તિ-એ સર્વને પરસ્પર અનુક્રમે સંબંધ અને સ્વરૂપ. • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org