________________
૬૦
તેઓનુ' સુખ દ'ભથી ભરેલુ, અને અનેક ગરીબ માણસાનાં ભેાગે મેળવાએલુ' છે. તેથી તે સુખ, પાકળ, નાશવંત અને અનિત્ય છે અને તેને અંતે, તેઓને માત્ર દુ:ખ જ પ્રાપ્ત થવાનુ છે. જ્ઞાનીએ કહી ગયાં છે કે, શાશ્વતા સુખના માર્ગે ભૌતિક વસ્તુની પ્રાપ્તિમાં અગર તેને ભાગવવામાં નથી, પણ તેનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરવામાં છે, અને એટલે જ ભતૃહિર અને બુદ્ધ જેવાં મહાન રાજવીએ, ભૌતિક સુખાને અવગણીને, ચેાગના પંથે ચાલી નિકળ્યાં હતાં.
સાધકનાં માટે છેલ્લી અગત્યની વાત તે આ છે. સાધકે એમ નથી માનવાનુ કે જગત્ અને આ સંસાર માત્ર દુ:ખથી જ ભરેલાં છે. જે વૈરાગીઓને તમામ જગને માટે ધિક્કાર ઉત્પન્ન થાય છે, તેમજ જે ઘુવડ જેવું મેઢું' લઇને સદા નિરાશાવાદી રહે છે, તે વૈરાગી નહિ પણ મૂર્ખ છે. વૈરાગ્યનાં કારણે તેા જીવનમાં પવિત્ર શાંતિ, દિવ્ય પ્રેમ, અખંડ આનંદ, સુઢ મામળ તથા શરીર અને મનની તન્દુરસ્તી પ્રાપ્ત થાય છે, અને વૈરાગ્યની સાથે આવા બધા સાધના જેને પ્રાપ્ત થાય છે તે જ સાચા સાધક કહેવરાવવાને લાયક છે, બીજા નહિ.
આ રીતે, યાગ-આધ્યાત્મિક પ્રગતિમાં જ માણસ માત્રનાં દુ:ખ અને અશાંતિ ટાળ વાના ઉપાય છે, અને આ જગતમાં કોઇ એવા દુ:ખ નથી, કાઇ એવા વ્યાધિ નથી, કાઇ એવા દર્દ નથી, કે જેતુ' મારણ આપણને ચેાગમાંથી ન મળે. અને માનવી માત્ર યાદ રાખવાનુ છે કે વહેલે કે મેાડે, આ જન્મે અગર રખડપાટ કરીને અન્ય જન્મે, દરેક આત્માને આ માર્ગે જ અંતે તે જવાનુ છે, કારણ કે, કર્મોથી મુક્ત બનવુ' એ કાંઇ આત્માના વિશિષ્ટ અધિકાર છે એવુ નથી, પણ એને આત્માના સામાન્ય સ્વભાવ-મૂળ ધર્મ છે. આપણે જ્ઞાની નથી, એટલે જીવ માત્ર ભવ્ય છે એમ માનીને જ દરેકે ચેાગને પથ્ જવાનુ છે, જો વહેંલે કે મેાડે એ માર્ગે ગયા સિવાય ચાલે તેવું છે જ નહિં, તે શા માટે એ માર્ગે જવાની શરૂઆત અત્યારથી જ ના કરવી ?
નેપ્ચ્યુન ખીલ્ડીંગ, હૈાખી રાડ, કાટ, મુંબઇ,
૨૩-૭-૧૦,
Jain Education International
મનસુખલાલ તારાચંદ મહેતા,
隔
For Private & Personal Use Only
www.jainelibrary.org