SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૮) આત્મધર્મમાં કોઈ પણ પ્રકારના મતભેદનો-દર્શનાબ્રહભેદનો અવકાશ કયાંથી હોય? જાતિ–વેષનો ભેદ કયાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની “જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે યોગિ ધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહ્મણ, વેદાંતી, બૈદ્ધ આદિ કુલ ધર્મના ભેદ મટી જાય છે. સાધુ, શ્રમણ, સંન્યાસી, જોગી, ફકીર આદિ બાદા દ્રવ્યલિંગભેદને સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ ગિધર્મમેક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે. જાતિ વેષનો ભેદ નહિં, કહ્યો માર્ગ જે હોય સાધે તે મુતિ લહે, એમાં ભેદ ન કોય ”-શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યક્ત યોગીધર્મને આરાધે છે, તે આ યોગીધર્મમાં છે. જે કોઈ મત-દર્શનનો આગ્રહ તેમજ વિક૯પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન આત્મધર્મને ભાવથી સાધે છે, પર પરિણતિને ત્યજતા રહી ગિધર્મના આમપરિણુતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધક, સર્વ ઉપાસકે, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીઓ, સર્વ - યોગીઓ, સર્વ સમ્યગૂઢષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મને ખરેખરા “અનુયાયી” એવા કુલગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તે દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કોઈને સર્વથા અદ્વેષ હાય, ખરેખરો અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઈચ્છા હોય,–તે સર્વ સન્માર્ગપ્રેમીઓ, સર્વ માર્ગાનુસારીઓ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ ચોરીધર્મના અધિ કારી કુલગીઓ છે. આમ આ વતુસ્વભાવરૂપ સનાતન ચેગિધર્મ સાર્વજનિક એવો વિશ્વધર્મ” બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક ભેગીઓની જાતિ એક છે, અને તેઓનો ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ચોગરૂપ ધર્મ આ મહાનુભાવ ગોએને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ.–૫૮-૫૯) તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं ऊं देहणिम्ममा अरिहा । f&ાં મુરનું જાળવરરાજ રેવંત ”—શ્રી સમયસાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy