________________
સુતતત્ત્વમીમાંસા · ક્ષણિકાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિ ઘટે
(૫૫)
અ—ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત્ બે અવસ્થા ઢાય નહિં.
વિવેચન
ભવભાવની–સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણુ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તા કે એકાંત એક સ્વભાવનું અવસ્થાદ્રય કદી હાય નહિ; અર્થાત્ અપ્રદ્યુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એવા જેના એકરૂપ સ્વભાવ હાય, તેને સંસારી ને મુક્ત એવી માક્ષ નહિ ઘટે એ અવસ્થા દી હાય નહિં, કારણ કે તેમ તે તેના એકાંત એક સ્વભાવપણાને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેાક્ષ ઘટતા નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેાક્ષ ઘટતા નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હાય, તેા નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કી નિવૃત્તિ થશે નહિ, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિં. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હાય, તેને કદી પણ એ અવસ્થા હાય નહિ.
એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હાય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રદ્યુત-ભ્રષ્ટ નહિ હાવાથી અપ્રદ્યુત છે, ઉત્પન્ન ન' થતુ હાવાથી જે અનુપન્ન છે, સદા સ્થિરતાવાળું હાવાથી જે વિરાધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળુ હાવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે, તે નિત્ય એવું સત્ છે, એમ તેએની ‘નિત્ય ' શબ્દની વ્યાખ્યા છે. ‘ અચ્યુતાનુત્પન્નચિત્ત્વ સત્ । ’-આ તેમની માન્યતા પ્રમાણે ભાવ—વસ્તુ નિત્ય હાઇ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કાઈ ખીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાંતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, મીજી અવસ્થા સંભવતી નથી. નહિ તેા તેના એકાંત એકસ્વભાવપણાને વિરાધ આવે. એટલે જો સંસાર ભાવ હશે તા સદાય સ ંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ ત્રીજા ભાવનાઅવસ્થાના સંભવ નહિ જ થાય, આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ સુતપણું ઘટશે નહિ', અને ‘મુકતપણું ' એ કલ્પના માત્ર થઇ પડશે ! અને આ મુકિત માટેના યેગમા પણ ‘કલ્પના માત્ર ભદ્રક' થઇ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ સભવ જ નહિ રહે (જીએ àા. પૃ. ૮૦ )
ચેાગમાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org