SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૪ ) અ:—તે આત્માના સ્વભાવપણાના યાગથી, તેના જ યાગન્નિસમુચ્ચય સ્વભાવને ઉપમ છતાં, તેના તત્ક્ષ્વાભાવ્યના—તેવા તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હાય છે. વિવેચન તે આત્માના સ્વભાવ ઉપમ છતાં, જન્માદિભાવના દૂર થવાથી તેના તત્ક્ષ્વા ભાગ્ય સાથે ચાગ હાય છે; અને તેથી કરીને તેનેા જન્માદિ અતીતપણે ‘તથાભાવ ’ હાય છે, એટલે તેના અદોષપણાની સ`ગતિ હોય છે. અર્થાત દોષવતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે. ' અનાદિ કાળથી આ આત્માના સ્વભાવના ઉપમ થયા છે-કચ્ચરઘાણ નીકળી ગયા છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઇ ગયા છે, દબાઇ ગયા છે, ઘેરાઇ ગયેા છે, આવૃત થયા છે, પણ મૂળ નાશ નથી પામ્યા. નિજ સ્વરૂપના જ્ઞાન– સ્વભાવ ઉપમ દર્શન-ચરણરૂપ સ્વભાવ ધના વિયેાગે જો કે તેને વિભાવરૂપ અધમ વળગ્યા છે, તેા પણ વસ્તુના જે સ્વજાતિ સ્વભાવ છે, તેના કદી સમૂળગા અભાવ થતા નથી. માત્ર થાય છે એટલું જ કે—પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કર્મ કરીને અવરાય છે—ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવસ્તુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કથી અવરાયેા છે. સ્વભાવરૂપ સ્વધર્મ ’છેડી, તે વિભાવરૂપ ‘પર ધર્મ ને અનુસર્યા, તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સૌંસાર પરિભ્રમણ દુ:ખવડે કરીને ખરેખર! ‘ ભયાવહુ’ થઇ પડ્યો છે ! પરધર્મો માવદઃ /> આ પર એવા જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત્ નિમિત્તથી ઉત્પન્ન થનારા હાઇ સંતતિથી અનાદિ છે; અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે-તે વિષયસંગાદિક છે, તે સંચાગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધર્મ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્માંથી ભ્રષ્ટ થઇ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવના કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવના ઉપમ થાય છે—કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દખાઇ જવાપણું થાય છે. (જુએ પૃ. ૪૯૪) 66 વસ્તુ સ્વભાવ સ્વાતિ તેહુને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય Jain Education International ૪. શ્રી ઢવચંદ્ર . “ ચેતન જો નિજ ભાનમાં, કર્તો આપ સ્વભાવ; વર્ત્ત નહિં. નિજ ભાનમાં, કર્તો કમ પ્રભાવ. ”—શ્રી આત્મસિદ્ધિ. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમર્દ -ઉપપ્લવ મચી રહે છે, અ ંધાધુંધી ( chaos ) ફેલાઈ જાય છે, સ્વપરના ભેદ પરખાતે નથી, ને અરાજકતાથી સત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે; તેમ વભાવરૂપ પરચક્રના આક્રમણથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy