________________
મુકતતત્ત્વમીમાંસા : મુકત પણ મુખ્ય જ, દોષ અભાવે અદોષ
(૬૪૩)
તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદોષ પુરુષ તે જન્માદિ દોષથી મુક્ત થતાં “અદોષ” કહેવાય છે. આમ દેષના અપગમરૂપ–ચાલ્યા જવારૂપ કારણથી દેષવંતનું અદેષપણું ઘટે છે, માટે “મુક્ત” એ મુખ્ય જ એવો ઘટે છે. તાત્પર્ય કે–રોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ નષ્ટ થઈ જતો નથી, પણ રોગમુક્ત પુરુષને સદભાવ જ હોય છે તેમ ભવરોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ-આત્મા નષ્ટ થઈ જતો નથી, પણ ભવરોગમુકત પુરુષને-મુક્ત આત્માને સદભાવ જ હોય છે. જે દોષવંત હોય તે તેના દોષને અભાવ થતાં અદોષ હોય છે, તેમ જન્માદિ દેજવંત આ આત્મા તે દોષને અભાવ થતાં અદેષ એવો સિદ્ધમુક્ત આત્મા હોય છે. પણ દેષ અભાવે કાંઈ અદોષ પુરુષને અભાવ હેતે નથી, તેમ જન્માદિ દેષ અભાવે કાંઈ અદેષ આત્માનો અભાવ હોતો નથી. જેમ અષપણું એ પુરુષની દષ–અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી, તેમ અદેષ એવું મુક્તપણું એ આત્માની જન્માદિ દેષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. ટૂંકામાં રોગ અભાવે નિરોગી પુરુષ જ બાકી રહે છે, તેમ ભવરોગ અભાવે×નિરોગી શુદ્ધ આત્મા જ બાકી રહે છે.
આકૃતિ ૧૬
રોગ અભાવે ભવરોગ અભાવે રોગી ભવરોગીને મુખ્ય | આત્મા સંસાર | પુરુષ |=| આત્મા મુક્ત
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः।
तस्यैव हि तथाभावात्तददोषत्वसंगतिः ॥ १९१ ॥ તે આત્મના સ્વભાવને છે ઉપમ છતાંય, તેના તે જ સ્વભાવના યોગ તણે સુપસાય; તે જ આત્મન ઉપજે, નિશ્વે જ તથાભાવ, તેથી ઘટે છે તેહનું અષત્વ અહિં સાવ. ૧૯૧
કૃત્તિ-તવમાવો -તે આત્માના સ્વભાવને ઉપમ છતાં. જન્માદિભાવના વિગમે કરીને-દૂર થવાપણાએ કરીને, તત્તરરામાવ્યયાત:-તેના તસ્વાભાવ્યના વેગથી; એટલે તેનું તત્વવાભાવ્ય, તેની સાથે યોગથી. તે આ પ્રકારે–તેને એવા પ્રકારનો જ સ્વભાવ જેથી છે, તે જ ‘તથા” હોય છે. અને તેથી કરીને–તા રિ-તેના જ, તથામાવા-તથાભાવથી, જન્માદિના ત્યાગથી, જન્માદિ અતીતપણે ભાવથી, શું ? તે કે-તોપવયંતિઃ –તેના અદધત્વની સંગતિ હેય છે. દોષવંતની જ અદષત્રપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે.
* “નઇ વ યથામાનં છું મળ્યતે તથા /
ન રહેમાનં મતે યુધઃ ” – શ્રી સમાધિશતક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org