SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫ જીવ =રોગી અભવ્ય= અસાધ્ય રોગી ભવ =વ્યાધિ-મુખ્ય દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ =વિકાર આ સભવ્ય = સુસાધ્ય રોગી મોહર પરિણામ સદગુરુ=સુવૈદ્ય રાગાદિ= વેદના રત્નત્રયી = ઔષધ કર્મ-દ્રવ્ય-ભાવ=ભવરાગ હેતુ | ભવમુક્ત-મુક્ત=વ્યાધિ મુક્તા एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९० ॥ એથી મુક્ત પણ મુક્ત નું, ઘટતું મુખ્યપણું જ; (કારણ ) જન્માદિ દોષ ટળે ઘટે, અષત્વ તેનુંજ. ૧૯૦ અર્થ—અને આ ભવ્યાધિથી મુક્ત થયેલે મુકત પણ મુખ્ય જ એ ઘટે છે, કારણકે જન્માદિ દોષના દૂર થવાથી, તેના અદષપણાની સંગતિ હોય છે. વિવેચન ઉપરમાં “મુખ્ય” એવો જે ભવ્યાધિ કહ, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દોષના દૂર થવારૂપ કારણ થકી તેને અદોષપણુની સંગતિ છે-ઘટમાનપણું છે. ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવ્યાધિમાંથી મુક્ત થયેલે મુકત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિકસત્ જ હોવો ઘટે છે. કારણકે પ્રવૃત્તિનિમિત્ત–તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુકત પણ હોય તો કાર્ય પણ મુખ્ય હાય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણ મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આમ જન્માદિ દેષના દૂર થવાથી એના અદષપણાનું સંગતપણું હોય છે. કારણકે રોગયુકત સારેગ પુરુષ રોગમુકત થતાં અરેગ કહેવાય છે, કૃત્તિ-તમુશ્ચ–અને આ ભવ્યાધિથી મુક્ત એવો, મુaોજ-મુક્ત ૫ણુ, સિદ્ધ, મુથ guત-મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે –પ્રવૃત્તિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છેકમrોવરમાત-જન્માદિ દોષના વિગમરૂપ-ટળવારૂપ કારણથકી, તવોપરારંજતે -તે દેષવંતના અષપણાની પ્રાપ્તિને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy