________________
મુતતત્વમીમાંસા : દ્રવ્ય-ભાવ કર્મની સંકલના
( ૬૪૧) આ ભાવકર્મ-દ્રવ્યકર્મને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. રાગાદિ ભાવકર્મના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્મના નિમિત્તથી
પુન: રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ દ્રવ્ય-ભાવ ચક્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક (Vicious circle) કર્મની સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકર્મ જે અટકાવી દેવામાં આવેસંકલના
જે અટકાવવું મોટરની એઈકની જેમ આત્માના પિતાના હાથની વાત છે—
તે તે દુષ્ટ ચક્ર આપોઆપ ત્રુટી પડે છે, ને કર્મચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સંબંધી ઘણે સૂમિ વિવેકવિચાર શ્રી સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા ગ્ય છે.
આકૃતિ: ૧૫
ભાવક મ”
કર્મચક
ભવચક્ર
દિવ્યકર્મ
આમ અનાદિ એવા વિચિત્ર કર્મથી ઉત્પન્ન થયેલા આ ભવરોગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણ શું? એમ કોઈ પૂછે તે તેને સીધે, સરળ ને સચોટ જવાબ એ છે કે-તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિર્યંચાદિ સર્વ પ્રાણુઓને આ ભવ્યાધિ તથા પ્રકારે પોતાના અનુભવમાં આવી રહ્યો છે, તેઓ જન્મ–જરા-મરણ–રોગ-શોક-ભય આદિરૂપે આ ભવળ્યાધિનું મહાદુઃખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનાર ભવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત અનુભવસિદ્ધ “હકીકત છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે, તો પછી આથી વધારે બીજું પ્રમાણ ગોતવા દૂર જવાની જરૂર નથી.
x “ जीवपरिणामहेदुं कम्मत्तं पुग्गला परिणमंति ।
gr૪wfmમિત્ત ની ૬ ળિમદ
– શ્રી સમયસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org