________________
(૧૧૮ )
ગષ્ટિસાય
સિદ્ધિ બાબત ત્રીજી પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હાય છે, તેના પ્રક– છેવટની હદ હાય છે. જેમકે-મહત્ત્વ, એ તરતમભાવવાળા જીણુ છે, તેને પ્રકઅંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન્ છે, તેમ જ્ઞાન ગુણ્ તરતમભાવથી યુક્ત ડાય છે. એટલે તેની ચિત-કેાઇ પુરુષવિશેષમાં પ્રક પ્રાપ્તિ અવશ્ય સભવે છે. અને જેનામાં તે જ્ઞાનના પ્રક પ્રાપ્ત હોય છે, તે જ સ`જ્ઞ છે, ઈત્યલ પ્રસ ંગેન ! (જુઓ—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સČજ્ઞસિદ્ધિ પ્રકરણ, જ્ઞાનબિન્દુ, આસમીમાંસા આદિ ).
"
આવા ક્ષણદેષ-પરમ નિર્દોષ, ગુણાવતાર શ્રીમદ્ સત્ત ભગવાન્ સ લબ્ધિરૂપ ફૂલથી સંયુક્ત ડાય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કૈવલદન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અને ત લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનત ઉપભાગ લબ્ધિ, અનંત વી સર્વ લબ્ધિલબ્ધિ આદિ સર્વ બ્ધિ આ કેવલી ભગવતના ઘટમાં વસે છે. અણુિમા– ફલ ભાગીજી’ મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિ કરી થઈને ફરે છે. પાત'જલ આદિ ચેગશાસ્ત્રોમાં તથા જિનાગમેામાં વર્ણવેલ સ` વિભૂતિઓનુ આ ભગવાન્ એક ધામ હેાય છે. સર્વ પદાર્થના સર્વાં પર્યાયમાં વ્યાપક એવા સર્વજ્ઞપણાને લીધે આજ્ઞાનવર્ડ કરીને સર્વવ્યાપક શ્રીપતિ ‘વિષ્ણુ ' ભગવાનને ઓત્સુકયની સર્વથા નિવૃત્તિ હાય છે, કયાંય પણ કંઇ પણ ઉત્સુકપણું' હેતુ નથી, એટલે તે સર્વ લબ્ધિએના ફૂલના ભેગી હોય છે.
9
“તે આત્મસ્વરૂપથી મહત્ એન્નુ` કઇ નથી. એવા આ સૃષ્ટિને વિષે કાઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહીં અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. 'શ્રીમદ્ રાજચંદ્ર,
અંક ૩૩૭,
કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદ્મના ઇશ એવા આ વીતરાગ પ્રભુ જ્ઞેયના જ્ઞાતા હૈાય છે, નિજ સ્વરૂપનું દર્શન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવુ દ્રશ્ય દેખે છે, આત્મવભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં રમણ કરે છે, ભેાગ્ય એવા નિજ સ્વરૂપના અનત ભાગને આ ભક્તા સ્વામી ભેળવે છે. મહાન્ દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દીએ છે, અને નિજ શક્તિના બ્રાહ્રક-વ્યાપકમય એવા આ દેવ પાતે જ
તે દાનના પાત્ર છે.
‘અનંત ચતુષ્ક પદ યાગી’
“ નિજ જ્ઞાને કરી જ્ઞેયને, જ્ઞાતા ગાયક પદ પ્રંશ ૨; દેખે નિજ દન કરી, નિજ દૃશ્ય સામાન્યજગીશ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org