________________
પર દષ્ટિ : “સવે લબ્ધિ ફલ ભોગીજી, ધ્રુવપદરામી
નિજ રમ્ય રમણ કરે, પ્રભુ ચારિત્રે રમતા રામ રે,
ગ્ય અનંતને ભેગા, ભેગે તિણે ભેતા સ્વામ રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ, ” શ્રી દેવચંદ્રજી.
દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે, લાભાંતરાયને ક્ષય થયે હેવાથી અણચિંતવ્ય એ સહજ આત્મસવરૂપ
લાભ નિરંતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ સ્વગુણ સંપત્તિને અયને ભેગા કરે છે, ઉપરાંત રાયના ક્ષયને લીધે શુદ્ધ ઉપલેગ” સ્વગુણને નિરંતર ઉપગ લે છે, અને વીતરાયના ક્ષયને લીધે
સ્વરૂપેરમણને વિષે અપ્રયાસવંત હોય છે–પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ સકુરાયમાન કરે છે.
અક્ષય દાન અચિંતન, લાભ અયને ભેગ-હિ જિનાજી! વિર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગહે ”શ્રી દેવચંદ્રજી.
અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાન્મસ્વરૂપ પદમાં જ રમણ કરનારા હોય છે. એટલે જ આ “ધ્રુવપદ
રામી” પ્રભુને કોઈ કામના નથી હોતી, તે નિ:કામી જ હોય છે. જેને ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હોય, તે અન્ય વસ્તુની ઈચ્છા કેમ હે સ્વામી કરે? તેમ જેનું આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણ સંપત્તિથી સંભૂત છે, માહરા” તે ધવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઈ કામના કેમ ધરે? કેવલ
એક ધ્રુવ” એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ “કેવલી” ભગવાન ઉપગ કેમ દીએ?
“ધવપદરામી હે સ્વામી માહરા, નિ:કામી ગુણરાય સુગ્યાની ! નિકામી હા પામી તું ધણ, ધ્રુવ આરામ થાય.”–શ્રી આનંદઘનજી.
આ લબ્ધિ વિષય અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશે છે કે –
ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિને પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વાર્યતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય એ પાંચ
પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંત દાનલબ્ધિ, અનંત લાભલબ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org