________________
ભય પામર ત્યારે શ્વાનની ગતિ ધારણ કરી! પણ “હાથીની પાછળ કૂતરાં ભસે” કરસાલી” તેની જેમ તે બાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાનની સ્વારી તે
તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત આ તુચ્છ પામર દેશે આ પરમ સમર્થ ગિવર પાસે અકિંચિકર થઈ પડ્યા, તેમના પર પિતાની કાંઈ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડ્યા !
હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી
નોકષાય ગજ શ્રેણી ચઢતાં, વાન તણી ગતિ ઝાલી. મન્નિજિન !” રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જબરજસ્ત દ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઉઠીને
નાઠા ! વળી વેદોદયરૂપ જે કામવિકાર પરિણામ-કાગ્ય કર્મ તે સર્વનો ચરણ મેહના પણ આ ભગવાને ત્યાગ કર્યો. આમ ચારિત્રમોહને સર્વનાશ કરી, હા” નિષ્કારણ કરુણારસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત
ચતુષ્ક પદ પ્રગટ કર્યું, અર્થાત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીર્યની પ્રાપ્તિ કરી.
રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, ચરણ મહિના દ્ધા વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બધા...હે મલ્લિજિન ! વેદેાદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણ કરુણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. મન્નિજિન !”
આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સંબંધી વિધ્રને-અંતરાયને નિવારી સર્વજનને અભય દાનપદના દાતા થયા. લાભ સંબંધી વિશ્વને નિવારી પરમ લાજરસથી
મસ્ત એવા આ પ્રભુ જગને વિઘ કરનારા લાભવિન્દ્રના નિવારક થયા. પરમ લાભ પંડિત વીયે કરીને વીર્યવિદતનેવીયતરાયને હણીને આ પ્રભુ પૂર્ણ રસ માતા” પદવીના પેગી બન્યા અને ભેગ-ઉપભેગ એ બને વિદન નિવારીને
પૂર્ણ ભોગના સુભેગી થયા. “દાન વિઘન વારી સહુ જનને, અયદાન પદ દાતા, લાભ વિઘન જગ વિઘન નિવારી, પરમ લાભ રસ માતા છે.મહિલજિન! વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી યોગી; ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભેગી હે....મલિજિન !”
આમ (૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, (૪) હાસ્ય, (૫) અરતિ, (૬) રતિ, (૭) શેક, (૮) દુશચછા, (૯) રાય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org