________________
૫૨ દષ્ટિઃ ધમ સંથી ધાતિ-અષ્ટ વિલય ને આત્મ-ચંદ્રનો પ્રકાશ
(૬૧૩) વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે
ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધુવ નિજ પદ પહિચાણે રે. ”શ્રી આનંદઘનજી.
અને જેવું મોહનીય કર્મ ક્ષય પામે છે કે તક્ષણ જ તેના અવર્ણભે–એથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કર્મ ક્ષય પામે છે, અર્થાત કેવલજ્ઞાનાવરણ, કેવલ
દર્શનાવરણ, ને અંતરાય કમની ત્રિપુટીને સર્વનાશ થાય છે. આમ કેવલજ્ઞાન હરિપુ જય થતાં આત્માને જયપટલ વાગી રહે છે, જીત-નગારૂં
- વાગે છે, અને આત્મા કમરિપુ જય કરનારા “જિન” તરીકે, અરિહંત' તરીકે, “વીર' તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે.
“સહજ ગુણ આગ, સ્વામી સુખ સાગર, જ્ઞાન વયરાગરે પ્રભુ સવાયા; શુદ્ધતા એકતા તીક્ષણતા ભાવથી, મેહ રિપુ જીતી જયપડહ વાય.”—શ્રી દેવચંદ્રજી “વરજીને ચરણે લાગું, વીરપણું તે માણું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગું, છત નગારૂં વાણું રે.”–શ્રી આનંદઘનજી.
અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દૂર થાય છે, કે તક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા વસ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિકર્મરૂપ મેઘપટલ ટળતાં પરંતિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જિનરાજચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજત્મસ્વરૂપે ઝળહળે છે. ચાર કર્મ ઘનઘાતિ તે વ્યવહેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે, સર્વ ભાવ જ્ઞાતા દશા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે.
અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી. એટલા માટે જ કહે છે–
क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।
परं परार्थं संपाद्य ततो योगान्तमश्नुते ॥ १८५ ॥ ત્તિ-ક્ષણો:–ક્ષીણ દોષ જેના થયા છે તે –સકલ રાગાદિના પરિક્ષયથી. અત્યારે જ, સર્વો-સર્વજ્ઞ, નિરાવરણું જ્ઞાનના ભાવે કરીને, રષ્યિાન્વિત:-સર્વ લબ્ધિ ફલથી યુક્ત – સર્વ સુક્યની નિવૃત્તિથી, ઘર્થ સંviા-પરમ પરાર્થે સંપાદન કરી,-યથાભવ્ય સમ્યકત્વાદિ લક્ષણવાળે પરાર્થ-પરોપકાર કરી, તો યોજાતમxz-પછી પગના અંતને પામે છે, યોગના પર્વતને પામે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org