________________
પરા દણિ : “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ”
(૩૫) “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. જિહાં રાગ અને વળી છેષ, તિહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ.
આબે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”-શ્રીમદ્ રાજચંદ્રજી. निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ।। નિરાચાર ગી અહીં, નિરતિચાર જ હોય;
તસ ચેણિત-આરૂઢનું, આરેહણ જ્યમ ને. ૧૭૯. અર્થ –આ દષ્ટિમાં યોગી નિરાચાર પદવાળે, અતિચારથી વિવજિત-રહિત એ હેય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષિત હોય છે.
વિવેચન આ દષ્ટિમાં ગી નિરાચાર પદવાળો હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હેતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિ ચારથી વિવજિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હેતું નથી. આરૂઢને આરોહણના અભાવની જેમ આ ગીનું ચેખિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા ગ્ય એવા કર્મનો તેને અભાવ થયો છે. એટલે કે આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહિં અતિચારીજી; આરહે આરૂઢે ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી, ” કે. દ. સજઝા. ૮-૧.
જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો “કપાતીત થાય છે. અત્યાર સુધી
વૃત્તિ –નિરરાજuો ઉદ-નિરાચાર પદવાળો જ, કાચાં-આમાં, આ દૃષ્ટિમાં યોગી હેય છે, -પ્રતિમણાદિના અભાવથી, અતિવાવિવતિ:-અતિચાર વિવર્જિત-રહિત, તેના નિબંધનના અભાવને લીધે. આનામાવત્તિવત્ત વજ્જ પ્રિતમ-આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ આનુંયોગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જે-જય કરવા યોગ્ય એવા કર્મના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org