SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પરા દૃષ્ટિ સાતમી ષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે:-~~~ समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥ १७८ ॥ સમાધિનિષ્ટ દૃષ્ટિ પરા, તસ આસંગ વિહીન; આત્મારૂપ પ્રવૃત્તિ જ્યાં, આશય તેથી ઉત્તીર્ણ. ૧૯૮ અ:-આઠમી પરા દ્રષ્ટિ સમાધિનિષ્ઠ અને તેના ભાસગઢાષથી વિજિત એવી હાય છે; તથા સામીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીણું આશયાળી હાય છે. વિવેચન “ આઠમી ષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂર, શશિ સમ એધ વખાણુંજી ”—યા. સજ્ઝા, ૮-૧ આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દ્વેષથી સર્વથા રહિત એવી હાય છે. વળી તે ચ ંન્દ્વનગધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તે પ્રવૃત્તિથી ઉત્તીણુ આશયવાળી હાય છે, કારણકે વાસક ચિત્તના અભાવ હાય છે. 4 પા આ આઠમી ષ્ટિ ૮ પરા ' નામની છે, અને તેનું આ નામ સથા યથાર્થ છે; કારણ કે એનાથી પર કાઇ નથી, અને એ સર્વથી પર છે, પરમ છે, સર્વોત્કૃષ્ટ છે, વૃત્તિ:-સમાધિનિષ્ઠા તુ આઠમી પરાદિષ્ટ તેા સમાધિનિષ્ટ હોય છે. સમાધિ તે ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું કુલ છે એમ બીજાએ કહે છે. કહ્યું છે કે- ફેરાવન્ધશ્ચિત્તય ધાળા ’ { પા. ફૈ-૧ ), ‘તંત્ર પ્રત્યયૈતાનતા સ્થાનં’( તા. ૩-૨ ), ‘ તવેવાર્થમાનિર્માનું સ્વરૂપરામિવ સમાધિ ' ( પા. રૂ-૩ ), Jain Education International તદ્દાત્તવિવજ્ઞિતા—તેના-સમાધિના આસંગથી વિર્જિત, સામતપ્રવૃત્તિશ્ર્વ-સાત્મીકૃત પ્રવૃત્તિવાળી, સાત્મીભૂત પ્રવૃત્તિવાળી આ,—ચ ંદનગધન્યાયે. તદુત્તાîરાયા-તેનાર્થી-પ્રવૃત્તિયી ઉત્તી આશ્ચયવાળી-વાસક ચિત્તના અભાવે. ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy