________________
પ્રભા હરિ : સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય
(૫૮૯)
કળશ કાવ્ય
૧૩૬
માલિનીદિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિમલ પ્રતિપત્તિ તકેરી પ્રવર્ત, રુગરહિત ક્રિયા સો સર્વદા શુદ્ધ વ. ૧૩૫ વિષય સુખતણા સો સાધને જીતનારું, બલથી સ્વપ૨ ભેદજ્ઞાનના જન્મના પ્રશમરસથી સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે ગી-ઓપ કેવું? પરવશ સઘળું લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળું સુખ તે તે પ્રમાણે લખણ સુખદુઃખનું એહ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુણ્યાપેક્ષી તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બેધે આત્મનું શુકલ યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એ સ્થાન, મલ ગલિત થયો તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ લહે‘હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ જ્યાં ક્ષીણ વ, અપુનરગતિદાયી સપ્રવૃત્તિ પ્રવર્તે પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુંધા સરિતા, ધવ શિવ પથદાત્રી મેગીને નિત્ય પ્રીત ૧૩૯ પર પરિણતિકે સંગ જ્યાં નેય કાંઈ, પર સમયની જેમાં હોય ને ન છાંઈ, સમય પણ ન જેમાં હેય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે ક્યાં અસંગનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે ગિનું છે પ્રયાણ પરિખય વિભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવમાર્ગ ચોગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતે એહ સ્થાન નિશદિન મનનંદી આત્મ આનંદ જામે, પર પદ ભગવાનને દાસ તે શીધ્ર પામે. ૧૪૨
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्नं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे सप्तमी માgિ: I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org