________________
( ૫૮૮ )
ગદષ્ટિસસ્થય તજુ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હોય, એમાં આશ્ચર્ય શું? એટલે યોગીઓ નિરંતર આ દષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચછા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે –
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હો વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ.
– પ્રભા દૃષ્ટિને સાર – સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. જેથી કરીને જ આમાં “ગ” નામને સાતમે ચિત્તવ નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષે કરીને શમસંયુક્ત એવી હેઈ, સતવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિ પદ પમાડનારી છે.
આ દ્રષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી-જ્ઞાન સામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે, આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશસ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાન જન્ય સુખ તે જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીન પણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બેધ હેઈ, મહાત્મા મુનિઓને યાને સદેવ હોય છે, કારણ કે જેને માલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે.
અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સત્ પ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણરૂપ હાઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મ, ઇવમાર્ગ,-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે, આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે.
પ્રભા દષ્ટિનું કેષ્ટકઃ ૧૩
દર્શન |
ગગ | દષત્યાગ 1 ગુણપ્રાપ્તિ | અન્ય વિશિષ્ટતા | ગુણસ્થાન
સૂર્ય પ્રભાસમ
ધ્યાન સદાય અનુપમસુખ
રોગ દેષ
તત્વપ્રતિપત્તિ
સ પ્રવૃત્તિ પદાવલપણું સતપ્રવૃત્તિ પદ =અસંગાનુષ્ઠાન
૭-૮
-નિર્મલ બોધ
ત્યાગ
-શમસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org