________________
પ્રભાષ્ટિ : અસંગાનુષ્ઠાનસિદ્ધિ-પ્રભુ પદ તે, વર તે, જય તે. ’
( ૫૮૭ )
અસ’ગપદાવહા—અસંગ પટ્ટને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ચાગમાને વિષે એ પદના જ્ઞાતા યાગી પુરુષાને મત છે, ઋષ્ટ છે, અભિમત છે,
સિદ્ધિ
આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતા યાગી શીઘ્ર પ્રસાધે છે. અત્રે ચેગી પરમ વીતરાગ ભાવરૂપ આ અસંગ પદને પામે છે; કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન પક્ષિય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપે પ્રગટ થાય છે; અને જ્યાં પરમ શાંત સુધારસના પ્રશાંત અખ’ડ પ્રવાહ વહ્યા કરે છે-પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ચેાગી જ્ઞાન-દન-ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ માક્ષમાને-શિવમાર્ગોને સાક્ષાત પામે છે, મેાક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઇ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાને પ્રાપ્ત કરે છે.
જવલત ઉદાહરણ
“ એમ પરાજય કરીને ચારિત્રમાહા,
આવા અસંગ-વીતરાગ ચોગીની આત્મદશા પરમ અદ્ભુત હાય છે. તેમના આત્મા એટલા બધા ઉદાસીન-વીતરાગ વર્તે છે, કે તે સત્ર અસંગ ભાવને જ ભજે છે, એક આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સોંગ કરતા નથી. આવી પરમ અદ્ભુત અસગ–ઉદાસીન વીતરાગ દશાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું:“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. ”
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો. ”-~શ્રીમદ્ રાજચ`દ્રજી
“ એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સપત્તિ વિના અમને કંઇ ગમતું નથી, અમને કોઇ પદાર્થાંમાં રુચિ માત્ર રહી નથી; કંઇ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનુ ભાન નથી; જગત્ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કાઇ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કાણુ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઇએ કે કેમ તે સભારીએ ત્યારે માંડ જાણીએ છઇયે.
,,
ઇત્યાદિ. જીએ.—શ્રીમદ્ રાજચ', પત્રાંક ૨૧૭
Jain Education International
આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દ્રષ્ટિ જ પરમપદને-મેાક્ષપદને આણનારી, પમાડનારી હાઇ, ચેાગીઓને પરમ ઇષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા ‘પ્રણમ્' પદ તે, અસંગાનુષ્ઠાનરૂપ સત્પ્રવૃત્તિપદને જે સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે ’ આત્મસ્વરૂપ પદના-મેક્ષપદના મર્હિમા જેના હૃદયે વસ્યા છે, એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org