SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૬) વિષ્ટિસીય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામને પરમાર્થભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલે દય થાય છે – “સુખધામ અનંત સુસંત ચહી, ( દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધવ એવા આ પરમ પદને સંતજન-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર પરશાંતિ હે ! એ પદ “વર” છે અથત યોગીઓએ વરેલું-પસંદ કરેલું અનંત (Choicest) પરમ પદ છે. એવું તે પદ જયવંત વર્તા! અત્રે સુધામય જે” “સુખધામ' શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દર્શનના ગશાસ્ત્રોને પરમ સંમત એવી ચેગ પરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશ્યો છે ! ખરેખર ! શ્રીમદને આ છેલલામાં છેલ્લે શબ્દ એ સર્વ યેગશાસ્ત્રોને પણ એટલામાં છેલ્લે (last word) શબ્દજ છે. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः। एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ।। એહ પ્રસાધે શીઘ અહિં, સ્થિત ગિજન શિષ્ટ; તેથી એહ-પદાવહા, આ જ તને ઈષ્ટ. ૧૯૭ અર્થ –કારણ કે આ દષ્ટિમાં વ્યવસ્થિત સતો યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દ્રષ્ટિ ત્યાં આ પદના જાણનારાઓને ઈષ્ટ છે. વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દષ્ટિમાં વ્યવસ્થિત યોગી શીધ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિ-પતઆ, અસંગ અનુષ્ઠાન, અસાધવાચા-શીધ્ર પ્રસાધે છે, ત્ યોજી-કારણકે યોગી, અહ્યાં-આમ, આ દૃષ્ટિમાં, યથિત-વ્યવસ્થિત સત, તાર -એ પદાવહા આ જ છે, એ પદ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તત્ત્વ-તેથી કરીને, તન-તેમાં, તિહિાંએ પદને જાણનારાઓને, મતા-મત છે, ઇષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy