________________
(પ૯૪ ) સમ્યગૃહણિ મેગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે. “ પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે...મન, વચન અસંગી સેવ રે...ભવિ કર્તા તન્મયતા લહેરે...મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ. ”-શ્રી દેવચંદ્રજી.
આવું પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણરૂપ છે, મહામોક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત ગમનરૂપ-છેટલી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને અહીં “ અનાગામિપદાવહ” કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત પદ કે જ્યાંથી પુનઃ પાછું ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મોક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસંગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યોગ છે, અને પરમાત્માના વરૂપ ધ્યાન આલંબને આત્મા અવશય પરમાત્મા થાય છે,-ઈયળ જેમ ભમરીના ધયાનથી ભમરી બને છે તેમ, “જિન ભકિતરત ચિત્તને રે, મન, વેધક રસ ગુણપ્રેમ છે. ભવિ.
સેવક જિનપદ પામશે રે, મન, રસધિત અય જેમ રે. ભવિ. ” શ્રી દેવચંદ્રજી “જિન થઈ જિન જે આરાધે, તે સહી જિનવર હવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.”—શ્રી આનંદધનજી. આના નામો કહે છે –
જાન્તવાદિતાસં વિમાનપરિક્ષા शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते यदः ॥ १७६ ।। વિભાગપરિક્ષય અને, શાંતવાહિતા નામ;
વમાર્ગ શિવપંથ આ ગીત ગીથી આમ. ૧૭૬. અર્થ–પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિભાગપરિક્ષય, શિવવર્મા, ધવમાર્ગ એમ યોગીઓથી ગવાય છે.
વિવેચન વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ,
કરે અસંગ ક્રિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ . ”—. સક્ઝા. ૭-૫. વૃત્તિ – રાતવાહિતા સંકુ-પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું-સાંખ્યોનું. વિરમપરિક્ષય:વિસભાગપરિક્ષય,-બૌદ્ધોનું. શિવઘર્મ-શિવતત્મ, શિવમાર્ગ,-શૈોનું વાવ-કુવમાર્ગ.-મહાવતિનું, તિ-એમ, રોજિમિયતે સૂવા-આ અસંગ અનુષ્ઠાન યોગીઓથી ગવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org