________________
થરાદસિમુચિય - અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણે, તેની સમાપત્તિરૂપ પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો ગ છે. અતીન્દ્રિય વિષયપણને લીધે તે સૂક્ષમ છે, અથવા તે સૂક્ષમ આલંબનવાળે આ ગ છે, તેથી આ ઈષ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યોગ કહેવાય છે.*
અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય વેગમાં પ્રાપ્ત થતી પરત દશનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેનો ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેનો વિષય
શાસથી પર છે, એ વિશેષથી શક્તિ ઉદ્રેકથી પ્રાપ્ત થતું આ સામ પરતવ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથ પ્રારંભમાં (લે. ૫) દશનેચ્છા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત
દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામગથકી જે નિ:સંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન ગ જાણ. અથત એક પરમાત્મા શિવાય બીજે કયાંય સંગ ન કરેચોંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઇચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતત્વનું દર્શન જ્યાં લગી નથી થયું, ત્યાં લગી જ
આ હોય છે, પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યેગ હિતે નથી, પણ સાલંબન હેાય છે. આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે –
ક્ષપકરૂપ ધનુર્ધર બાણાવળી છે. ક્ષપકશ્રણરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્યતાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન
ગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યેાગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે, શીધ્ર પરમાત્મ દર્શન થાય છે. એટલે બાહુપાત-બાણના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે,
* “રાવનો નિકાઢવાશ્ચ રોડ દ્વિધા શેરઃ.
કિનuથા વવાતા –ડશક ૪* " सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या ।
साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुपातशातमात्रतो शेयम् । uતા વરું તત્વ શાનં જરાશં તિઃ ”—પડશક ૭-૮, ૯, ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org