________________
પણTemશ્યલ આ સાતમી પ્રભા દષ્ટિમાં બેધ એટલો બધે નિર્મલ થઈ ગયો હોય છે, પણ ક્ષપશમનું બલ એટલું બધું વધી ગયું હોય છે, કે આ દષ્ટિવાળા મહાત્મા ગી
મુનીશ્વરને સદાય-નિરંતર ધ્યાન વે છે. આ આત્મારામ જ્ઞાની આત્મધ્યાનથી પુરુષો નિરંતર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદભુત સહજ આત્મપ્રાપ્ત ધ્યાનદશા તેમની વર્તે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે.
અને અત્રે યોગીને જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ એટલે બધે વધી ગયે હેાય છે, સશ્રદ્ધાસંગત બેધ એટલે બધે સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયો હોય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઈ ગઈ હોય છે, કે એવા ગીશ્વરને સહજ સ્વભાવે નિરંતર અંખડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાનીઝ પુરુષ “ પુણ્ય-પાપ ગ વિષયમાં આત્માને આમાથી સંધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઈચ્છાથી વિરત થઈ, દર્શન-જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સર્વ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી કાવે છે, કર્મને કે નેકમને ધ્યાવતા નથી, અને ચેતયિતા–આત્માનુભવી એવા તે એકત્વને ચિંતવે છે. આમ દર્શન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કમવિપ્રમુક્ત એવા આત્માને જ શીધ્ર પ્રાપ્ત કરે છે. આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્માનું અવલંબન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પિતાને શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે યોગી પુરુષો પિતાના મનમંદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલંબનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલંબનઆત્માલંબન થાય છે, અને આમ “દેવચંદ્ર” પરમાત્માના ગુણની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે.
પુષ્ટ નિમિત્તાલંબન યાને, સ્વાલંબન લય ઠાને
દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને.” “મારા સ્વામી હે તોરો ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હે;
સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે – શ્રી દેવચંદ્રજી અત્રે પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી નંખાયે હેય, શુદ્ધ કરાયો હોય, એવું હેમ-સોનું “ કલ્યાણ” તરીકે ઓળખાય છે, અને તે સદાય x “ अण्पाणमप्पणा रुंधिउण दो पुण्णपावजोएसु ।
दसणणाणहि ठिदो इच्छाविरओ य अण्णमि ॥ जो सव्वसंगमुको झायदि अप्पाणमप्पणो अप्पा। णवि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ अप्पाण झायंतो दंसणणाणमओ अणण्णमओ । દ જિળ પામે તો વિપુ – શ્રી સમયસાર ગા. ૧૮૭–૧૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org