________________
( પ૩ર )
ગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતો નથી. એટલે તે તો તે માયાજલ મધ્યેથી સોંસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતો નથી, નિભીકપણે તેને ઉલંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કોઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતું નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી.
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડેલ સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ. ધન ધન.”
-શ્રી કે. દસઝાય ૬-૮.
भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।। १६६ ॥
ત્યમ ભેગે મૃગજલ સમા, તત્ત્વથી જે દેખેજ;
ભગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ -તેમ ભેગોને સ્વરૂપથી માયાજલ સરખે દેખતે પુરુષ, ભગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે.
વિવેચન
તે જ પ્રકારે ભેગોને સમારોપ શિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભેગને ભેગવતાં પણ અસંગ હોઈ, પરમપદ પ્રત્યે જાયજ છે-કારણકે અનભિવંગથી-અનાસક્તિથી પરવશ ભાવે છે માટે.
ભેગે અર્થાત ઇંદ્રિયાથે સંબંધોને કોઈ પણ પ્રકારના સમારોપ શિવાય તેના વસ્તરવરૂપે જોઈએ તો માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર
મિથ્યાભાસરૂપ છે, વસ્તુત: સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારો૫ કરો મિથ્યા છે, ખોટો છે, તેના પ્રત્યે
પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઈકાળે તૃષા છીપાવાની નથી, અને તે મિચ્યા હેવાથી જ તેને ઉલંધીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સસરા પસાર થતાં ડબાતું પણ નથી. તેમ વિષયભોગ મૃગજ લ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આમસ્વરૂપને તેની સાથે
વૃત્તિ-ભજન-ભોગાને, ઇક્રિયાથે સંબંધોને, ઘuત: પન સમારોપ શિવાય સ્વરૂપથી જેતે, તથા–તેમ, માવોમાન-માયાજલ જેવા અસાર, મુન-કર્માક્ષિપ્ત-કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભેગો ભોગવતાં પણ, અત: તન-અસંગ હોઈ, પ્રવાહ ઘર પરમ પદ પ્રત્યે જાયજ છે,-અનભિવંગતાથી ( અનાસકિતથી ) પરવશ ભાવને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org