SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતાષ્ટિ : જ્ઞાનીનું ભાગ-મૃગજલ સાંસરું પરમપદ ગમન ( ૧૩૧ ) તા સમ યોગી પુરુષ જ કરી શકે. બાહ્ય ઉપાધિ મળ્યે રહ્યા છતાં ‘ધાર તરવારની’ અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઇ જેવું તેવુ વિકટ કાર્ય નથી, પણ • આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહાવિકટ છે - એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમર્થ મહાયેાગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથા જ કહ્યું છે,–જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદ્મ પદે ગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળ્યે પણ એ મહાત્મા જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપયાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસારસંગમાં પણ અસંગતા કેવી અદ્ભુત હતી, તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનાને સ્વયં પ્રત્યક્ષ થાય છે. ‘ અક્ષિપાત્રો ટ્ટુિ વિદ્વાન' એ પાત જલ યાગભાષ્યનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવત જ્ઞાનીદશાની સાક્ષી પૂરે છે. આ જ અર્થ દૃષ્ટાંતને આશ્રીને કહે છે.. मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६५ ॥ મૃગજલ તત્ત્વથી દેખતા, તે તા વિષ્ણુ ઉદ્વેગ; તે મધ્યે વ્યાધાત વિણ, જાય જ જેમ સવેગ; ૧૬૫ અથઃ—માયાજલને તત્ત્વથી દેખતે પુરુષ તેનાથી અનુદ્વિગ્નપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ્ર ચાલ્યેા જ જાય છે, વિવેચન ' માયાજલને-મૃગજલને જે તત્ત્વથી માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતા નથી-ગભરાતા નથી. એટલે તે તા તેની મધ્યેથી ઝપાટા ધ ચાÕા જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-આધ ઉપજતા નથી, કારણ કે માયા માયા પાણી રે જલ તત્ત્વથી વ્યાઘાત-ખાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ-ઝાંઝવાનુ જાણી તેહને’ પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-ખાટુ છે. એવા માયાજલનુ તત્ત્વથી કાઇ સ્વરૂપ અસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હાઇ ખાટુ' જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-ક્ષેાભ પામતા નથી, રખેને હું આમાં વૃત્તિ:-માયામઃ-માયા લને, સરવત: વશ્યન-તત્ત્વથી માયાજલપણે દેખતા, અનુદ્ઘિન સતો-તે માયાજલથી અનુદ્વિગ્ન હૈ, વ્રુતમ્ શીઘ્ર સથેન-તે માયાજલ મધ્યેથી, પ્રયાક્ષેત્રચાણ્યા જ જાય છે, ચથા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અર્થે છે, ત્યાધાતાનત:-વ્યાધાત પામ્યા વિના,માયાજલના તત્ત્વથી બાધાતના અસમર્થ પણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy