________________
(૫૬ )
યોગદષ્ઠિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એ અસ્થિમજજા પર્યત અવિહડ– પાકો ધર્મરંગ તેમને લાગ્યું હોય છે. આનું જવલંત ઉદાહરણ આ રહ્યું–
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે, ધર્મ જ જેનું ચલન છે, ધમ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેને વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુલભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭.
આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ યોગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દષ્ટિએમાં
પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીઘ વેગ આદિ ભાવનાઓ વડે ચિત્ત પરિકર્મથી–ચિત્તસુધારણાથી પિતાના અંતઃસાધનાનું ફલી કરણને વાસિત કર્યું, પછી યમનિયમને સારી પેઠે અભ્યાસ કર્યો,
આસનનો જય કર્યો–દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું પ્રાણવિક્ષેપને પરિહર્યો–આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે ઇન્દ્રિય ગ્રામને વિષમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને અજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય ક્ય, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો -વિષયાન્તર પરિ. હારથી અથત બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી–આ ધારણામાં સુસ્થિત-સમ્યકપણે વ્યવસ્થિત મહાગી શ્રીમદ્દ પુરુષ જગજજનને પ્રિય કેમ ન હોય? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?x એ જ કહે છે–
श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते। अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ १६४ ।।
-યુતપમેં-બુતધમમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,તેની ભાવનાની ઉપપત્તિને લીધે. રાહુ-કાય જ, સહ્ય -આ અધિકૃત દષ્ટિવંતની, સાgિ?–અન્ય ચેષ્ટિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં. તત્ત્વ-આ જ કારણથી, સાક્ષાવાશાના-હેતુભૂત એવા સમગૂ આક્ષેપક શાનથકી, મા-ભોગ, ઈદ્રિયાથે સંબંધ, મવહેતાઃ-સંસારહેતુઓ, -નથી હોતા.
x" देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः । ઘિયો મત મૂતાનાં ધર્મજાગ્રમનારતથા ”
–(આધાર માટે જુઓ ) શ્રી દ્વા. દ્વા. ર૪-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org