________________
(૫૧૨ )
થરાદદિસમુહ અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક તેજ પરમ અહિં તત્વ પ્રમાણુ, બાકી બધે ઉપષ્ણવ જાણ ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભેગે ના ઘરે. ૧૧૭ જેહ હરાયા ઢોર જેમ, વિષયમાં ધરતી બહુ પ્રેમ, હઠથી હઠાવી ઇન્દ્રિય તેહ, સ્વરૂપમાં જડે ગુણગેહ ૧૧૮ પાપ તો મિત્ર જ છે ભેગ, યોગ પ્રત્યે રોગ જ છે ભેગ; ભંગ ભુજંગ તણે છે ભેગ, ઈછે કયમ યોગી તે ભેગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભેગ, તેને પણ ગમે નહિંગ, ઉપજ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભેગથી ઈછા તો વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાધેથી ઉતારી ભાર, બીજે લાદવો તે અવધાર! ૧૨૧ એમ ચિતે થેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ, વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧રર અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગીને હેયે સંનિધિ વિભૂતિ સો દાસી થઈ ફરે, આવી સ્વયં યોગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, યોગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની અદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિ? ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યોગી સાક્ષી ભાવે આહિ, પુદગલજાલ તમાસો જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહરે, તત્વથી ધમેં યત્ન જ કરે;
આત્મધર્મ માં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनो. नंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे पञ्चती स्थिराष्टिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org