________________
(૫૧૦ )
થરાદડિસણુ થાય
બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ઋતંભરાઝ બુદ્ધિને પ્રતિભ જ્ઞાન પણ કહે છે. તે શ્રતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રુત ને અનુમાનનો વિષય સામાન્ય છે, તંભરાને વિષય વિશેષ છે. આ ઋતંભરા બુદ્ધિ અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છે અત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે. –આ બધા નિષ્પન્ન-સિદ્ધ વેગના લક્ષણ છે. અને તે પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે.
“નાશ દોષને ૨ તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંગ
નાશ વેરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યેગ-ધન ધન ચિહ્ન યોગના છે જે પરગ્રંથમાં વેગા ચાર જ દીઠ, પાંચમી દષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરીઠ-ધન ધન ”
શ્રી કે. સઝા દ-૩-૪ પાંચમી સ્થિર દષ્ટિને સાર. આ સ્થિર દષ્ટિમાં–(૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામને પાંચમ ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂમબોધ નામને પાંચ ગુણ સાંપડે છે.
આ દૃષ્ટિવાળા સમ્યગ્દર્શની જ્ઞાની પુરુષને અજ્ઞાનાંધકારરૂપ તમોગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમરત સંસારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન બાલકની ધૂલિગ્રહક્રિીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે. સમ્યક્ પરિણત શ્રતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સર્વ બાહ્ય ભાવેને મૃગજલ જેવા, ગંધર્વનગર જેવા, અને વન જેવા દેખે છે. અબાહ્ય-આંતરુ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનતિ છે તે જ અત્રે પરમ તત્ત્વ છે, બાકી બીજે બધે ઉપપ્લવ છે–એમ જેને વિવેક ઉપજ છે એવા આ સમ્યગદષ્ટિ ધીર પુરુષ તથાપ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અર્થાત વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છેવિષયવિકારોમાં ઇદ્રિને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્વથી યનવંત રહે છે.
અલક્ષમીની સખી એવી લમી જેમ બુદ્ધિમતોને આનંદદાયી થતી નથી, તેમ પાપને સખા એ ભેગવિસ્તાર પ્રાણીઓને આનંદદાયી થતો નથી, કારણ કે પાપને અને ભેગને સંબંધ એક બીજા વિના ન ચાલે એ અવિનાભાવી છે, અર્થાત ભેગ છે ત્યાં પાપ હોય છે જ પ્રાણુઓના ઉપદ્યાત સિવાય ભેગ સંભવિત વાર નિષિારવાળે વીરતા સંમr તતઃ પ્રજ્ઞા પુરાસુમિતિતોધિ”
- શ્રી ય કૃત દ્વા૦ તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org