SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરષ્ટિ : સુખમગ્ર દેવ-રાજાદિનુ પ્રમાદજીવન ( ૪૯૯ ) મૃતના મહાસાગરની મધ્યેથી બ્હાર નિકળ્યા હાય એમ તે દેવા તરત જ ક્ષણમાં નવયોવનવાળા થાય છે. જેમ કેાઇ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવા ઉપપાદશય્યામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તેા પરમ રમણીય સ્વંગ ભૂમિ ને તેની વિપુલ ભાગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચકિત થઇ ચિંતવે છે, અહે ! મેં પૂર્વે અન્ય જાને દુધ્ધર એવું તપ આચર્યું હતુ, અને વિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતુ; મન:શુદ્ધિથી દર્શીન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગના નાથ સČજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં ખાળી નાંખ્યું હતું, કામ વેરીને હણ્યેા હતેા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યા હતા. આ બધા તેના પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યેા છે. ’ “ નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હૈ। લાલ॰ ગીતસાત ધાતુ વિષ્ણુ દેહ, રૂપ સુખકર મુદ્દા હૈા લાલ॰ રૂપ૦ અતિ સુકુમાલ શરીર, ચતુર પંડિત રુહા લાલ॰ ચતુર૦ દોષ ક્લેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હેા લાલ શાંત પુણ્ય ઉર્દૂ લહે સુખ, સદા મન ઊમહે હૈ। લાલ॰ સદા૦ દેવલેાકની ભૂમિ સદા, સુખ શુ શુ ગહે હૈં। લાલ॰ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હાલાલ॰ કામ॰ પૂરવકૃત તપ શીલ, ચરણ વરદાનના હૈ। લાલ॰ ચરણુ॰ પિણુ શિવસાધક માગ, એણુ ગમે નહીં હૈા લાલ॰ એણુ એહ વિનાશી સુખ, દુ:ખ ગણજે સહી હૈં। લાલ॰ દુ:ખ॰ -~-~~શ્રી દેવચંદ્ર કૃત શ્રી જ્ઞાનાવ અનુવાદ, "" અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યાયથી સાંપડેલી સ્વર્ગસ...પત્તિના ઉપ@ાગ દેવા કરે છે. ત્યાં પંચવિષયના સુખાપભાગ સાધનાની એટલી બધી વિપુલતા હાય છે, અને થઇ જાય છે—મશગુલ મની સૂઝતુ નથી. રાતદિવસ નથી ! અરે ! અનેક દેવા ભાગસાગરમાં એટલા અધા નિમગ્ન જાય છે, કે તે આડે તેમેને બીજું કાંઈ ક્યાં જાય છે તેની પણ તેમને ખબર પડતી સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક ક્યાં ચાલ્યું જાય છે તેવુ પણ તેમને ભાન રહેતુ નથી ! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રાનું અનિમેષપણું ટળે છે—ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે—અરે! મ્હારા અંતકાળ હવે નજીકમાં છે. અરે રે! આ મ્હારું આયુષ્ય મે... વિષયતલ્લીન બની પ્રમાદમાં શુમાળ્યું! ‘આ સુરમ્ય સ્વભૂમિ ! આ સર્વાંગસુંદર દેવાંગનાએ ! આ પરમ પ્રણયી મિત્ર પ્રમાદમાં જીવનવ્યય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy