________________
( ૪૯૪ )
યોગષ્ટિસમુચ્ચય
જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તુ કર્મના કર્તા અને ભેાક્તા પશુ નથી-~~
એ જ ધર્મને! મર્મ છે.
આમ આત્માનું સ્વસ્વભાવમાં વવું તે ધમ છે, અને વિભાવમાં વવું તે અધમ છે. જે વિભાવ છે તે નૈમિત્તિક છે—નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસ’ગાર્દિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સ'સરે છે—રઝળે છે, અને પરભાવના કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવના કર્તા થાય છે.
<<
“ છૂટે દેહાધ્યાસ તા, તુ કોં નહિં. ક;
તુ ભાક્તા નહિ તેહને, એ જ ધર્મના મ. ''શ્રી આત્મસિદ્ધિ
પારિણામિક જે ધર્મ તમારા, તેવે અમચેા ધર્મ; શ્રદ્ધા ભાસન રમણુ વિયેાગે, વળગ્યે વિભાવ અધ.
...રે સ્વામી ! વિનલિયે મન રગે.
જેહુ વિભાવ તેહ નૈમિત્તિક, સંતતિ ભાવ અનાદિક પરનિમિત્ત વિષયસ’ગાર્દિક, હાય સયેાગે સાદિ...રે સ્વામી !~ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરના; શુદ્ધ નિમિત્ત રમે જખ ચિહ્નન, કર્તા ભાક્તા ઘરને ...... ’—શ્રી દેવચ
આવુ... ધર્મ-અધર્મ નુ પરમ સારભૂત પરમાર્થ સ્વરૂપ જાણી સભ્યષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોના ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્મના સાધક કારણેાનેસત્ સાધનાને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ જ્ઞાન-દર્શોન-ચર્ચાત્રની • પ્રગટા તેહ વૃદ્ધિના ઉપાયાનું અવલખન છે; આત્મસ્વરૂપના બાધક કારણાને અમારે રે ! ' ત્યજે છે ને સાધક કારણેાને ભજે છે, અને તેમાં પણ જેને અવા શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધર્મ પ્રગટયા છે, એવા પરમાત્મા પ્રભુની દ્દઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, ‘હે પ્રભુ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી! આપને જેવા શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે, તેવા શુદ્ધ ધર્મ અમને પ્રગટો !' એમ નિરંતર અજંપા જાપ જપે છે, તે પ્રભુને અવલખતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેના આત્મભાવ પ્રગટે છે.
Jain Education International
“ શ્રી સીમધર જિનવર સ્વામી, વિનતડી અવધારા;
શુદ્ધ ધર્મ જે પ્રગટ્યો તુમચા, પ્રગટા તેહુ અમારા રે....સ્વામી !
શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ;
સ્માતમધર્મ રમણું અનુભવતાં, પ્રગટે આતમભાવ ...સ્વામી ! '”......શ્રી દેવચ’જી
For Private & Personal Use Only
www.jainelibrary.org