________________
(૪૮૪)
અખાદ્ય
એક કેવલજ્ઞાનયેાતિ જ આત્માને આ આત્મા અખદ્ધત્કૃષ્ટ, અનન્ય, નિયત, ફ્રુટનેટ પૃ. ૭૨ )
થાળષ્ટિસમુચ્ચય
ભાવ છે; કારણ કે નિશ્ર્ચયથી–શુદ્ધનયથી અવિશેષ ને અસંયુક્ત છે. ( જુએ ગાથા,
“ દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સબંધ છે તેવે! આત્મા પ્રત્યે જેણે ફ્રેડના સંબંધ યથાતથ્ય દીઠા છે, મ્યાન પ્રત્યે તરવારને જેવા સબંધ છે તેવા દેહુ પ્રત્યે જેણે આત્માના સબંધ દીઠા છે, અભદ્ધપ્રુષ્ટ આત્મા જેણે અનુભવ્યેા છે, તે મહત્ પુરુષને જીવન અને મરણુ ખન્ને સમાન છે. ”શ્રીમદ્ રાજચંદ્રજી,
સ્વરૂપ
(૧) અનાદિ ખધ પર્યાયની અપેક્ષાએ આત્મા અદ્વૈત્કૃષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અદ્સ્પષ્ટ છે. (૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યોથી અન્યરૂપ છતાં સત્ર આત્માનું શુદ્દે અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સર્વ પર્યાયમાં વતા અખંડિત કૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. ( ૩ ) સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મવભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. ( ૪ ) ભારી, પીળુ, ચીકણું એમ સેાનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયષ્ટિ ન દઈએ ને દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તેા એક અભંગ સે'નું જ દેખાય છે. તેમ પોય ષ્ટિથી આત્મા જ્ઞાનદ નાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઇએ ને નિર્વિકલ્પ રસનું પાન કરીએ તેા શુદ્ધ નિરજન એક આત્મા જ ભાયમાન થાય છે. ( ૫ ) જેમ અગ્નિસયેગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણુપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સયુક્તપણું નથી; તેમ કર્મો સચે ગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનુ માહસ યુક્ત પણું છે, છતાં એકાંતે આત્માનો સ્વયં એધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસયુક્ત છે. આમ પર્યાયષ્ટિ છેડી દઇ, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતાં આત્મા અખદ્ધત્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે.
( આધાર માટે જીએ સમયસારટીકા ગા. ૧૪-૧૫ )
“ ભારી પીળે! ચીકઘે!, કનક અનેક તરંગ ક
પર્યાય છે ન દીએ, એકજ કનક અભંગ રે....ધરમ પરમ અરનાથને
દરશન જ્ઞાન ચરણુથકી, અલખ સ્વરૂપ અનેક રે;
નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે....ધરમ૦ ’-શ્રી આનંદઘનજી
આવી શુદ્ધ, નિર ંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનāાતિ જ અમાથું છે, આત્માનું પરમ એવુ અતસ્તત્ત્વ છે. એ શિવાયના શેષ ભાવા તા બાહ્ય છે, આત્માથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org